વાયરલ વિડિઓમાં એક નાની બાળકી તેના પિતાને એવો ઠપકો આપે છે કે જોઈ તમે પણ હસી હસીને બઠ્ઠા પડી જશો…જુઓ વિડિઓ
મિત્રો તમે સોશિયલ મીડિયા ઉપર અવાર નવાર નાના બાળકોના મજેદાર અને કોમેડી વિડિઓ જોતાજ હશો જે જોયા બાદ તમે પણ પેટ પકડીને ખુબજ હસવા લાગતા હશો. તેવીજ રીતે હાલ એક વિડિઓ સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક નાની બાળકી તેના પિતાને એવો ઠપકો આપે છે કે વિડિઓ જોઈ તમે પણ હસી હસીને બઠ્ઠા પડી જશો. આવો તમને આ વિડિઓ વિગતે જણાવીશું.
વાયરલ થઇ રહેલા વડીયોમાં તમે જોઈ શકો છો કે એક સુંદર બાળકી અલગ ભાષામાં બોલતી જોવા મળે છે અને તેના પિતા તેનો અર્થ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સતાહૈ જણાવીએ તો આ વાયરલ વીડિયો નાયરા માથુર અને રાહુલ માથુરે તેમના ઈન્સ્ટાગ્રામ આઈડી પર શેર કર્યો છે. વીડિયોની શરૂઆતમાં છોકરી તેના પિતાને કંઈક સમજાવવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. જેના પર તેના પિતાની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી રહી છે. વીડિયોમાં પિતા પોતાની નાની છોકરીને સમજવાનો પૂરો પ્રયાસ કરે છે પરંતુ દરેક વખતે તે નિષ્ફળ જાય છે.
આમ આ વીડિયોમાં એક સમયે પિતા તેની પુત્રીને કહે છે કે ‘મને માફ કરી દે’. આ પછી, પિતા પણ તેમને ખૂબ જ નિર્દોષતાથી પૂછે છે, ‘તારી સમસ્યા (પ્રૉબ્લેમ) શું છે.’ વીડિયો શેર કરવાની સાથે તેના પર કેપ્શન આપતા લખ્યું છે કે ‘શું કોઈ તેનો અનુવાદ કરી શકે છે?’. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી 6.5 મિલિયનથી વધુ વ્યૂઝ અને 5 લાખ 14 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.