અમરેલીમાં સિંહબાળાઓ રસ્તા પર આવી જતા પર્યટકોમાં ભારે ફફડાટ ! સાવજોને બસ એટલી ગમી કે આખી ખૂંદી મારી, જુઓ વિડીયો
મિત્રો તમે સોશિયલ મીડીયા પર અવાર નવાર ઘણાં એવા વિડિઓ જોતા હોવ છો જે વિડિઓમાં અચાનકજ સિંહ આવી પડતો હોઈ છે જેની તમે કલ્પના પણ નહિ કરી હોઈ. ચારેય બાજુ વિકાસ થવાના લીધે જંગલોનું પ્રમાણ હવે ઓછું થવા લાગ્યુ છે અને તેના કારણે જંગલમાં રહેતા પ્રાણીઓ ઘણી વખત શહેરી વિસ્તારમા આવી પહોંચતા હોઈ છે.
આમ ક્યાં તો પછી શિકારની શોધમાં જંગલમાંથી થોડા દૂર બીજા વિસ્તારમાં જતા જોવા મળતા હોઈ છે. તો વળી જે લોકોને સિંહને નજીકથી જોવાનો શોખ હોઈ છે તે લોકો ઝૂ જતા હોઈ છે ક્યાં તો ઘણી વખત સફારી પાર્ક જઈને સિંહ જોવાનો આનંદ ઉઠાવતા હોઈ છે તેવામાં હાલ સિંહનો એક વિડિઓ સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે જે જોઈ તમે પણ ચોકી જશો.
હાલ જે સિંહબાળાનો વિડિઓ વાયરલ થઇ રહ્યો છે તે અમરેલીના એક સફારી પાર્કનો છે જેમાં વિડીયોમાં જોઈ શકાય છે કે, ધારી સફારી પાર્કમાં પર્યટકોની મીની બસને 2 સિંહબાળે ઘેરી લીધી છે. આ સાથે બંને બે સિંહબાળોએ પ્રવાસીઓની બસમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ સમગ્ર ઘટના વિડીયોમાં કેદ થઈ છે.
તેવામાં જો જણાવીએ તો હાજી ગઇકાલે જ સાવરકુંડલાના મેવાસાથી વડાળ વચ્ચે વરરાજાની ગાડી જઈ રહી હતી. આ દરમિયાન અચાનક સિંહ તેમની ગાડી પાસે આવી ગયો હતો. જેના કારણે વરરાજા સહિત પાછળના ટેમ્પામાં ઘોડા લઈને આવી રહેલા લોકોના બે ઘડી શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. હાલ છેલ્લા ઘણાં સમય થી સિંહના આવા વિડિઓ સોપર્શિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થતા જોવા મળી રહયા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.