બારડોલી મા યુવકે યુવતી સાથે વિડીઓ કોલ કર્યો અને બરોબર નો ફસાયો ! જાણો પુરી ઘટના…
હાલ દેશમાં અને રાજ્યમાં ઓનલાઇ રીતે લોકોને પૈસાની લાલચ આપી તેમની ખાનગી માહિતી મેળવી બધોજ પૈસો બેંક માંથી ચોરી લેતા હોઈ છે જેને E-crime તરીકે ઓળખવામાં આવે છે ઘણી વખત તો યુવતીઓ પણ ખોટા વિડીઓ કોલ કરીને લોકોને આકર્ષક બનાવીને તેમની ચોરી કરવા માંગતી હોઈ છે જેવા ગુનાહઓ હાલ સામા આવી રહ્યા છે.
તેવીજરીતે બારડોલી માં પણ થોડા સમય થી લોકોના બિભીત્સ વિડીઓ ની કલીપ વાયરલ થઇ રહી છે. ઓનલાઈન યુવતીનું મોઢું બતાવી પુરુષોને નગ્ન હાલતમાં વિડીઓ વાઈરલ થવાની ઘટનામાં ઘણા નામી લોકો પણ ભોગ બન્યા હતા. અને હાલ ફરી એક શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચતા વેપારી તેમજ એક રીક્ષાચાલક યુવાનનો વિડીઓ વાઈરલ થતા યુવાને પોલીસ મથકે ઘટના અંગે જાણ કરી હોવાની માહિતી મળી આવે છે.
વધુમાં આ ઘટના અંગે માહિતી મળી આવી છે કે થોડા સમય પહેલા બારડોલીના આસપાસના વિસ્તાર માં અતિચર્ચિત બનેલી બિભીત્સ ક્લીપીન્ગકાંડ માં નગરમાં બિભીત્સ વિડીઓ પણ વાઈરલ થયા છે, વિડીઓ બનાવનાર પહેલા પૈસા ની માંગ કરે અને પૈસા નો માળે તો વિડીઓ વાઈરલ કરવાની ધમકી આપે છે અને અંતે તે વિડીઓ વાઈરલ જ કરે છે. આમ ઘણા કિસ્સાઓ માં પૈસા આપવા છતાં પણ તેમના વિડીઓ વાઈરલ થતા હતા.
તેવીજ રીતે ભૂતકાળ માં નગરના નામી લોકો નો પણ આવો વિડીઓ વાઈરલ થઈ સામો આવતો જોવા મળી રાહ્યો છે તેથી આ વિષય ખુબજ ચર્ચા નો વિષય બની ચુક્યો છે. ને આવા બિભીત્સ વિડીઓ બનાવનાર હજી છુટા ઘૂમી રહ્યા છે અને બીજા ભોળાભાળા લોકો ને ઓનલાઈન છેતરપીંડી કરી આવી રીતના વીડીઓ બનાવીને પૈસા વસુલે છે અને વિડીઓ પણ વાઈરલ કારી રહ્યો છે. હાલ તેવોજ એક બે યુવકોનો વિડીઓ વાઈરલ થતા જોવા માળી રહ્યો છે