ઈશા અંબાણીના પ્રી વેડિંગ ની તસ્વીરો આવી સામે તેમાં પિતા મુકેશ અંબાણી અને દાદી કોકીલાબેન અંબાણી કઈક આ રીતે જોવા મળ્યા …

અંબાણી પરિવારને કોઈ પરીચાતની જરૂરિયાત રહેતી નથી કારણકે તેણે સૌ કોઈ ઓળખે છે દુનિયાના સૌથી અમીર પરિવારમાં અંબાણી પરિવારનો સમાવેશ થાય છે .અંબાણી ન્પરીવાર કોઈન કોઈ કારણ સર હમેશા સોશીયલ  મીડિયા પર એકટીવ થતું હોય છે. તેમન પરિવારના સદસ્યોની તસ્વીરો ખુબ જ ઓછી જોવા મળતી હોય છે

પરંતુ જયારે પણ કઈ ફંક્શન હોય ત્યારે તેઓની તસ્વીર લોકો સુધી પહોચી જ જાય છે.હાલમાં જ અમને દિગ્ગજ બીઝનેસમેન મુકેશ અંબાણી ની પોતાની માતા કોકિલા અંબાણી સાથે એક બહુ જ સરસ તસ્વીર મળી છે.જે ઈશા અંબાણીના પ્રી વેડિંગ વખતે પાડવામાં આવેલી છે.

તમને એ ફોટો બતાવતા પહેલા એ જણાવી દિયે કે સ્વર્ગીય બીઝનેસમેન ધીરુભાઈ અંબાણી અને કોકિલા અંબાણી ના ચાર બાળકો છે.બે દીકરા મુકેશ અંબાણી અને અનીલ અંબાણી દેશના મોટા બીઝનેસમેન છે .જયારે તેમની બે દીકરીઓ નીના અને દીપ્તિ લાઇમલાઇટ થી દુર રહે છે.

વર્ષ ૨૦૦૨ માં ધીરુભાઈ અંબાણીનું નિધન થઇ ગયું .હવે કોકિલા બેન પોટરના પરિવાર સાથે રહે છે.તેઓ હમેશા પોતાના બંને દીકરા સાથે જોવા મળે છે.સોશીયલ મીડિયા સ્ક્રોલ કરવા પર અમને અંબાણી પરિવારના ફેન પેઝ પર મુકેશ અને કોકિલાબેન ની એક તસ્વીર સામે આવી છે.

ફોટોમાં કોકીલાબેન દીકરા મુકેશના ખંભા પર હાથ મુકેલી જોવા મળે છે.અને બંને ખુશી થી કઈક  વાત કરતા નજર આવી રહ્યા છે.મુકેશ આ સમયે સફેદ કુરતા અને લાલ નહેરુ જેકેટમાં જોવા મળ્યા છે જયારે કોકીલાબેન અંબાણી એ ગુલાબી કલર ની ફ્લોવેર સદી માં દેખાઈ રહી છે.આ ફોટો મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણીના પ્રી વેડિંગ સેરેમની ની છે.

અંબાણી પરિવાર ખુબ જ ઓછુ સોશિયલ મીડિયા પર દેખાય છે.પરંતુ પાછલા દિવસો માં અનંત અંબાણીની રૂમ ગર્લ ફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ ના અરન્ગેત્રમ ના કાર્યકમમાં પૂરું અંબાણી પરિવાર જોવા મળ્યું હતું.આહી થી ઘણા ફોટો સામે મળી આવ્યા હતા .જેમાંથી એક મુકેશ અંબાણી ને તેના પોત્ર પૃથ્વી આકાશ અંબાણી ની સાથે જોવા મળ્યો હતો .

આ દરમ્યાન શ્લોકા મહેતા અને આકાશ અંબાણી ના લાડલા પૃથ્વી ઘટ્ટ ગુલાબી રંગના કુર્તામાં ખુબ સારા લાગી રહ્યા હતા . બીજી બાજુ મુકેશ અંબાણી પોતાના સામાન્ય મરુન ટોન્ડ બંધ ગળાના સૂટમાં જોવા મળ્યા હતા . આ સાથે મુકેશ અને નીતા અંબાણી ના પરિવારના  અન્ય સભ્યોને પણ જોયા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *