જોવો કોણ છે? તારખ મહેતા ના ઉલ્ટા ચશ્માં શો નાં મોંઘા કલાકારો… જાણો પૂરી વાત
જેમ તમે જાણોજ જ છો કે તારખ મહેતા નાં ઉલ્ટા ચશ્માં શો એ ભારત ની ટોપ સીરીયલ છે. જેને લોકો ખુબજ પસંદ કરે છે. અને ગયા લગભગ ૧૦ વર્ષ થી આ સીરીયલ TRP ચાર્ટ માં પણ ટોપ સ્થાને છે. આ જબરદસ્ત કોમેડી સિરિયલની લોકપ્રિયતા એટલી છે કે આજે ચાહકો શોમાં દેખાતા કલાકારને શોના પાત્ર તરીકે ઓળખે છે. દરમિયાન, આજના આ લેખમાં, આપણે શોના સૌથી પ્રખ્યાત પાત્રોની એક દિવસની ફી જાણીશું.
જેમકે જેઠાલાલ જે લોકો નાં ખુબજ પસંદીદા કલાકારો માના એક કલાકાર છે. આ જબરદસ્ત પાત્ર અભિનેતા દિલીપ જોશીએ ભજવ્યું છે અને તેને એક એપિસોડ માટે લગભગ 1.50 લાખ રૂપિયા મળે છે. જાણો જેઠાલાલની કેટલી મિલકત છે.
આમ બીજા કાલાકાર ની વાત કરીએ તો તારખ મહેતા છે. જે પણ એક પસંદીદા કલાકારો માના એક કલાકાર છે.આ કલાકાર ની ફી લગભગ દિવસ ની ૧ લાખ રૂપિયા છે. આ સિરિયલમાં પ્રખ્યાત અભિનેતા અને કવિ શૈલેષ લોઢા તારક મહેતાનું પાત્ર ભજવી રહ્યા છે.જાણો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેમસ સ્ટાર્સ પાસે કઇ કાર છે.
પછી જોયે તો ફેમસ કલાકાર જયંતિલાલ ગડા ઉર્ફે બાપુજી છે. આ શોમાં જેઠાલાલના પિતા જયંતિલાલ ગડાની ભૂમિકા અભિનેતા અમિત ભટ્ટે ભજવી છે અને તેમને એક એપિસોડ માટે લગભગ 70 થી 80 હજારની ફી મળે છે.