સુરત મા ડમ્પર ચાલકે બે યુવાન ને કચડી નાખતા કમકમાટીભર્યા મોત નિપજ્યા! ઘટના બાદ મૃતદેહ રોડ પર રઝળતા રહ્યા પણ…

હાલ દેશમાં અને રાજ્યમાં અવાર નવાર બની રહેલ અકસ્માત ની ઘટના ખુબજ વધી ગઈ છે તેમજ તેમાં ઘણા લોક ગંભીર રીતે ઘાયલ પણ થતા હોઈ છે અને ઘણા લોકો ને ખુબજ ઇઝાઓ થવાને લીધે ઘટના સ્થળેજ મૃત્યુ પામતા હોઈ છે અકસ્માતના કારણ ઘણી વખત ધ્યાનનાં અભાવે તો ઘણી વખત કોઈ નાની ભૂલને કારણે બનતા હોઈ છે હાલ તેવોજ એક દુઃખદ ઘટનાનો મામલો સામો આવી રહ્યો છે. ચાલો તમને તેના વિષે રૂબરૂ કરાવ્યે.

મળતી માહિતી પ્રમાણે સુરતના દેવધ ગામ પાસે મિલથી સ્કુટર લઈને ઘરે જઈ રહેલા શિવા ચાંડક ઉ.વ. ૨૮, અને અનિરુદ્ધ શર્મા ઉ.વ.૨૭ ને ડમ્પર ચાલકે કચડી નાખ્યા હતા અને બંનેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. તેમજ વાત એટલે સુધી અટકી નો હતી જીવ ગુમાવનાર બંને યુવાનોનાં મૃતદેહ ઘટના સ્થળ પર કલાકો સુધી પડી રહ્યા હતા. આમ દેવધ ગામમાં એક સાથે બે બે યુવકની અકસ્માતમાં મૃત્યુ થવાથી અરેરાટી થવા પામી હતી. તેમના પરિવારજનોમાં દુઃખનો માહોલ છવાઈ ગયો હતો. તેમજ તેમના ગામના લોકો આ સમાચાર સાંભળી શોકમાં ગરકાઈ ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે બંને યુવકો તેમના સોમવારના કામ કરીને દેવધ ગામ પાસે મિલ થી સ્કુટર લઇ ઘરે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાંજ તેમનું ડમ્પર ચાલક સાથે અકસ્માત થતા બંને કચડાઈ ગયા હતા. અને ઘટના સ્થળેજ તેમનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું. તે પછી લોકો એ આ બેફામ ગતિએ દોડતા ડમ્પર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે બંને યુવકે સ્કુટર પર સવાર હતા અને ગામનો રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે આ દરમિયાન રેતીથી ભરેલા ડમ્પર પૂરી ઝડપે આવ્યું અને સ્કુટર ચાલકને અડફેટે લઇ બંનેને કચડી નાખ્યા હતા. તે પછી બંને ઘટના સ્થળેજ મૃત્યુ પામ્યા હતા. અને અકસ્માત દરમિયાન તેમનું સ્કુટર પણ ડમ્પરના આગળના વ્હીલ માં ફસાયું હતું અને એક યુવકને દુર સુધી ઢસડીયો હતો. આ અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *