સુરત મા યુવકે લિફ્ટ મા 12 વર્ષ ની કિશોરી ને બાથ મા પકડી લિધી જ્યારે કીશોરી એ બચવા માટે જે કર્યુ… સમગ્ર ઘટના CCTV મા કેદ

દેશમાં અને રાજ્યમાં અવાર નવાર ઘણી ઘટનાઓ જેવી કે ચોરી, લુંટફાટ, હત્યા વગેરે આમ તો ઘટનાઓ ઘણી વાર ત્યાના CCTV કેમેરા માં કેદ પણ થઈ જતી હોઈ છે જે જોઈ લોકો ચોકી જતા હોઈ છે. આજે તમને એવી ઘટના જણાવશું જે જોઈ તમને વિચાર થશે કે આજના સમય માં માનવતા નામ ની વસ્તુજ નથી રહી.

આ કિસ્સો એક સગીરા ને છેડતીનો કિસ્સો છે જે સુરતના ડીંડોલી વિસ્તારમાંથી સામો આવ્યો છે જ્યાં એક ફ્લેટની લીફ્ટ માં ૧૨ વર્ષની સગીરા તેના ઘરેથી આવી. અને તેજ દરમિયાન એક કિશોર લીફ્ટ માં આવ્યો હતો અને સગીરા સાથે અડપલા કરવાનું શરુ કર્યું હતું. ત્યારબાદ તેણે સગીરાની બાથ ભીડી લીધી હતી મોકો મળતા સગીરાએ નજીકના ફલોરનું બટન દબાવી દીધુ હતું. અને જ્યારે લીફ્ટ નો દરવાજો ખુલ્યો ત્યારે તે કિશોર બહાર નીકળી જતો રહ્યો હતો.

ડીંડોલીમાં રહેતી આ કિશોરી તે સમયે માતાજીના મંદિરે પૂજા કરવા આવી હતી. અને તેજ સમયે આ ઘટના બની હતી. જયારે કિશોરી લીફ્ટમાં આવે છે ત્યારે તેની સાથે એક ૧૬ વર્ષનો વિદ્યાર્થી પણ લીફ્ટમાં આવી જાય છે અને જેવો દરવાજો બંધ થયો તો ૧૬ વર્ષનો વિદ્યાર્થી એ કિશોરિ સાથી અડપલા કરવાનું શરુ કરી દીધું નજીક્નાજ ફ્લોરે નું બટન દબાવતા દરવાજો ખુલી ગયો અને કિશોરી રડતી રડતી તેના પિતા પાસે પહોચી ત્યાર બાદ પરિવારજનો દ્વારા CCTV કેમેરા ચેક કરતા જે વિડીઓ સામો આવ્યો તે જોઈ કિશોરીના પિતા એ તરતજ પોલીસ ને ફરિયાદ નોંધાવી અને પોલીસે કલાકો ની અંદરજ તે વિદ્યાર્થીની ધરપકડ કરી હતી.

આમ મામલો ડીંડોલી પોલીસ ને પહોચતા પોલીસે છેડતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વિદ્યાર્થી સામે કાયદેસરની કાર્યવાહીઓ શરુ કરી. આમ છેડતીના મામલમાં કિશોરીના માતા પિતા તેમજ પરિવાર ખુબજ દુઃખમાં પડ્યું હતું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *