તેલંગણામાં આ ખૂબસૂરત બાળકીનો જન્મ થયો…બાળકીનું વજન જાણી તમે ચોંકી જશો..

આજના સમયમાં કોઈ પણ બાળકના જન્મ થતાં દિવસને ખૂબ જ લાભદાયક અને ભાગ્યનો દિવસ ગણવામાં આવે છે,પરંતુ કેટલીક વખત કોઈ બાળકનો જન્મ આપણને પણ આશ્ચર્યચકિત કરી મૂકે છે.આવી જ એક ઘટના તેલંગાણામાં જોવા મળી છે.

તેલંગણામાં ભદ્રાચલમ સરકારી પ્રાદેશિક હોસ્પિટલમાં દાખલ કરાયેલી દુમ્મુગુડેમ વિસ્તારના ડબ્બાનુતલા ગામના નિવાસી એક યુવતી બીજી પ્રસૂતિની પીડા સાથે બીજી તારીખે અહીં આવી હતી.તમામ ટેસ્ટ કરાવનાર તબીબોએ 3 તારીખે સર્જરી કરી અને ત્યારબાદ આ યુવતીએ એક બાળકીને જન્મ આપ્યો.

પરંતુ અહીંજન્મની કે એ યુવતીની સુંદરતાની નથી ,પણ અહીં જાણવાની વાત એ છે કે સામાન્ય રીતે માણસના જન્મ વખતે તેનું વજન ત્રણથી સાડા ત્રણ કિલો વચ્ચે થાય અને વધુમાં વધુ ચાર કિલ્લો હોઈ શકે પરંતુ અહીઆ યુવતીએ જે બાળકીને જન્મ આપ્યો એ ખૂબસૂરત બાળકીનો જન્મ 5 કિલો જોવા મળ્યો હતો.જે ખૂબ ભાગ્યે જ જોવા મળે છે જોકે આ વજન એ ઘણું વધારે કહી શકાય.

આ બાળકીના જન્મ પછી ડોકટરોએ એવું જણાવ્યું હતું કે આ સર્જરી બાદ માતા અને બાળક બન્ને સ્વસ્થ છે.જોકે બાળકીના ખાનપાન અંગે તેઓએ ગંગાભવાનીના આશા વર્કરોની સલાહ લઈને તેઓએ આંગણવાડી કેન્દ્રમાંથી પોષણયુક્ત ખોરાક લીધો અને ત્યારબાદ સરકારી હોસ્પિટલની દવાઓનો ઉપયોગ કર્યો,અને નામકરણની વિધિ પણ ટૂંકાગાળામાં કરવામાં આવશે.

જોકે આ અંગે બાળકીના પરિવારજનોનું એવું કહેવું છે કે તેઓ ગર્ભથી જ તેના વિકાસના સમયગાળામાં એ લઈને ખૂબ જ ઉત્સાહ અને આનંદમાં હતા,પરંતુ આ બાળકીના જન્મ પછી તેઓ પણ અચંબામાં પડી ગયા છે જોકે તમારો આ અંગે તમારો શુ અભિપ્રાય છે એ એમને જરૂર જણાવશો..

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *