રણપ્રદેશમાં આ શખ્સે એવી ઉલ્ટી ફ્લીપો લગાવી કે જોઇને તમે પણ….જુઓ આ વિડીયો…

તમે બધા જાણતાજ હસો કે આજ ના સમય માઁ કોણ મોજ મસ્તી કરતુ નથી હોતું. લોકો દુનિયાભરમાઁ હરવા ફરવા જતા હોઈ છે અને ખુબજ આનંદ માં રહી પોતાના જીવન માં અનોખી ખુશી થી જીવન પસાર કરતા હોઈ છે. તેવીજ રીતે આ શખ્સ પણ રણ માઁ અલગજ કરામત કરતો દેખાણો જે જોય તમે પણ ચોકી જશો.

તમે સોસીયલ મીડિયા પર વાયરલ વિડીયો જોતાજ હો છો અને તેમાં લોકો પોતાની કળા થી અધભૂત વિડિયો બનાવતા હોઈ છે. અને જેનાથી તમે પણ ચોકી જતા હોવ છો. તેમજ આ શખ્સ રણ માં એક ઉંચા રેત ના ઢગલા પરથી બેકફ્લિપ મારતા મારતા નીચેની તરફ જતા જોવા મળે છે જેની વિડીયો ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટ ફોર્મ પર ખુભજ વાયરલ થયો છે.

આ વિડીયો એ લોકો ના દિલ જીતી લીધા છે. અને લોકો ખુબ પસંદ કરે છે. આ વિડીયો માઁ શેખ તેની જબરદસ્ત કાળા દેખાડે છે અને બેકફ્લિપ એક સાથે ઘણી બધી કરતો દેખાય છે. આમ એવી બેકફ્લિપ જોય લોકો ના હોશ ઉડાડી દીધા.

તમને જાણાવી દયે કે આ વિડીયો ઇન્સ્ટાગ્રામ માં ખુબજ શેર થતો જોવા મળે છે અને આ વિડીયો ને અતિયારે સુધી 72.5 મિલિયન કરતા પણ વધુ લોકો એ જોયા છે અને 45 લાખ થી વધુ લોકો એ આ વિડીયો ને પસંદ કરીયો છે. આમ આ શેખ નો વિડીયો ખુબજ વાયરલ થતાં જવાં મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Moin Akhtar (@mk_prada)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.