ચાલુ લગ્નમાં વરરાજા પર ચડી ગઈ દુલ્હન અને પછી જે થયું તે જોઈ તમે પણ…જુઓ વિડિઓ

મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવાર નવાર લગ્ન વિડિઓ જોતા હશો જેમાં લોકો ખુબજ ધૂમ ધામ થી લગ્ન કરી પોતાનો આ ખાસ દિવસ યાદગર બનાવતા હોઈ છે. તેબીજ રીતે હાલ એક વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઈ રહ્યો છે જે જોઈ તમે પણ ચોકી જશો આવો તમને આ વિડિઓ વિશે વિગતે જણાવીએ. જેમાં બધાજ જાનૈયાઓ ની સામે વરરાજા અને દુલ્હન વચ્ચે જે થતું તે જોઈ લોકોના હોશ ઉડી ગયા.

વાત કરીએ તો આ વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા મંડપમાં બેઠા છે અને અચાનક કોઇ વાત પર દુલ્હન ગુસ્સે થઇ જાય છે અને સમય બગાડ્યા વિના વરરાજાઓ પર હુમલો કરે છે. વીડિયોને ઘણી વાર જોયા પછી સમજાશે કે કદાચ આ કોઇ વિધિ છે, જેમાં દુલ્હન તેના વરના ચહેરા પર કંઇક મૂકવા જઇ રહી છે અથવા તેને કંઇક ખવડાવવા માટે દબાણ કરી રહી છે.

દુલ્હન વર તરફ હાથ લંબાવતા જ વરરાજાએ પોતાનો હાથ હટાવી લીધો અને પછી તેની તરફ હાથ લંબાવ્યો, જેના પર દુલ્હને પણ તેને રોક્યો. થોડી જ સેકન્ડોમાં વર-કન્યાએ મંડપમાં જ ઝપાઝપી શરૂ કરી દીધી. વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે કન્યા વર ઉપર એવી રીતે હાવી થઇ જાય છે કે વરરાજા પણ મંડપની બહાર પડી જાય છે અને કન્યા તેના ઉપર ચઢી બેસે છે.

વીડિયોમાં તમે એ પણ જોઇ શકો છો કે પાછળ બેઠેલા સંબંધીઓ પહેલા તો હસતા હતા, પરંતુ બાદમાં તેઓએ પણ આ ઝપાઝપી રોકવાનો પ્રયાસ કર્યો હતો. વીડિયો જોઇને લાગે છે કે વર-કન્યા એકબીજા સાથે લડી રહ્યાં છે. આ માત્ર થોડીક સેકન્ડનો વીડિયો છે પરંતુ લોકો આશ્ચર્યમાં પડી રહ્યા છે કે મંડપમાં આવું કેમ થઇ રહ્યું હતું. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર kaunhainyehlog નામના યુઝરે શેર કર્યો છે અને અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકોએ લાઈક કર્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.