લગ્ન ના ફોટોશુટ મા દુલ્હન એ એવી હરકત કરી છે વરરાજા ના હોશ ઉડી ગયા…જુઓ વિડીઓ

મિત્રો જો વાત કરવામાં આવે તો આ દુનિયામાં ક્યારે અને કોની સાથે કેવી ઘટના બની જતી હોઈ છે તે કોઈને ખબર હોતી નાથી. જોકી ઘણી વાખત એવી ઘટના બની જતી હોઈ છે જેમાં અન્ય લોકો સહિત પોતાનો પણ જીવ જોખમમાં મુકાઈ જતો હોઈ છે. જેમ કે અકસ્માત વગેરે જોકી આવી ઘટનાઓની પાછળ કોઈ કારણ જરુરુ હોઈ છે, જેમાં વ્યક્તિનો ધ્યાનનો અભાવ કે પછી કોઈ નાની ભૂલ કે બેદરકારી. તો વળી જીવનો જોખમમાં હત્યાની ઘટનામાં પણ રહેલો હોઈ છે જેની પાછળ કોઈ કાવતરું કે પછી જાનથી મારી નાખવાની સાજીશ હોઈ છે.

તો વળી એક તેવોજ કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં એક ગુજરાતના પટેલ ડોક્ટરે ટેસ્લા કાર પરિવાર સાથે 250 ફૂટ નીચે ખીણમાં પાડી જેમાં મોટો ખુલાસો એવો સામે આવ્યો કે સાંભળી તમે પણ ધ્રુજી જશો. આવો તમને વિગતે જણાવીએ. જો તમને જનાઅવીએ તો આ ઘટના અમેરિકાના કેલિફોર્નિયા માંથી સામે આવી રહી છે જ્યાં આઘટનાને પગલે હોસ્પિટલમાં સારવાર થઇ ગયા બાદ 41 વર્ષીય ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. ખરેખર ડોક્ટર પર આરોપ છે કે તેણે જાણીજોઈને પોતાની પત્ની અને બે બાળકને ટેસ્લા કાર સાથે ઊંડી ખીણમાં નાખી દીધી હતી.

જે બાદ આ ઘટનાને પગલે અમેરિકાની હાઈવે પેટ્રોલ પોલીસે એક નિવેદનમાં કહ્યું હતું કે કેલિફોર્નિયાના પાસાડેનાના રહેવાસી ડો.ધર્મેશ પટેલને હોસ્પિટલમાંથી રજા મળતાંની સાથે જ સેન મેટો કાઉન્ટી જેલમાં પુરી દેવામાં આવશે. થયું એવું હતું કે જ્યારે ટેસ્લા કાર ઊંડી ખીણમાં ખાબકી હતી ત્યારે પટેલ પોતે, તેની પત્ની અને બે બાળક કારમાં જ હતાં. ઊંડી ખીણમાં પડતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો, પરંતુ પટેલ પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો. તમામને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યાં હતાં.

આમ આ ઘટનાની મળતી માહિતી પ્રામણે હાઈવે પેટ્રોલ પોલીસ મુજબ, ટેસ્લા કાર 250થી 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓના આધાર પર તપાસમાં આ જાણીજોઈને કર્યું હોવાનું માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે એક ભારતીય અને ગુજરાતી યુવક હોવા છતાં તે આવા હત્યાના પ્રયાસો વિદેશ જેવા કડક કાયદા ધરાવતા દેશમાં પણ કરી શકે છે. જાણે તેનામાં આ પ્રયાસને લઈને કોઈ પણ ભય કે ડર નો જોવા મળતો હોઇ. ખરેખર આ ઘટના એક ગુજરાતી તરીકે ખુબજ શરમ જંક બાબત છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *