ગાડી શીખવાના ચક્કરમાં દીદીની થઇ આવી હાલત વિડીયો જોઈ હસી હસીને લોટ પોટ થઇ જશો…જુઓ વિડીયો
મિત્રો તમે આજના સોશિયલ મીડિયા વાળા સમયમાં અવાર નવાર ખુબજ હસાવી દેતા વિડીયો જોતા હોવ ચો જે જોયા બાદ તમે પણ પેટ પકડીને હસી પડતા હોવ ચો. તેવીજ રીતે હાલ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં બે છોકરીઓને બાઈક પર સ્ટન્ટ કરવો ભરી પડે ગયો એકજ ડગલું આગળ વધતા થયું એવું કે વિડીયો જોઈ તમે પણ હસી હસીને લોટ પોટ થઇ જશો. એવો તમને વિગતે આ વિડીયો વિષે જણાવીએ.
તમે વિડીયોમાં જોઈ શકો છો કે, બાઈક પર બેઠેલી આ છોકરી કદાચ બાઇક ચલાવતા શીખી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સામે બેઠેલી યુવતીએ હેલ્મેટ પહેરી નથી અને પાછળ બેઠેલી યુવતીએ હેલ્મેટ પહેરી છે. સામેની છોકરી પોતાની જાતને સંભાળે છે, જ્યારે પાછળની છોકરી તેના માથા પર પડે છે, પરંતુ હેલ્મેટને કારણે તેના માથામાં ઈજા થવાથી બચી જાય છે.
આમ આ વીડિયોને સ્ટાઈલીશબોય નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બે છોકરીઓ બાઇક પર સવાર થઈને બહાર આવે છે અને ચાર ડગલાં ચાલ્યા પછી જ સામેથી બાઈક ઉભી થાય છે અને પલટી જાય છે અને છોકરીઓ નીચે પડી જાય છે.આ વીડિયો થોડા સમય પહેલા પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તેને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. તેને સોશિયલ મીડિયા પર ઘણી વખત શેર કરવામાં આવી છે
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો