ભારતે આપી નેપાળને માત!! જીતનો હીરો બન્યો આ ખિલાડી… જાણો

ભારત અને નેપાળ (IND vs NEP) વચ્ચે એશિયા કપ 2023 ની પાંચમી મેચ પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી, જે ટીમ ઈન્ડિયાએ 10 વિકેટથી જીતી હતી અને સુપર-4ની ટિકિટ પણ મેળવી હતી. હવે ભારત અને પાકિસ્તાન સુપર-4માં 10 સપ્ટેમ્બરે ટકરાશે. આવી સ્થિતિમાં, ચાલો એક નજર કરીએ મેચની હાઈલાઈટ્સ પર.

ખરેખર, ભારત અને નેપાળ (IND vs NEP) વચ્ચેની મેચમાં રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. નેપાળે પ્રથમ બેટિંગ કરીને 48.2 ઓવરમાં 230 રન બનાવ્યા હતા. જવાબમાં ડકવર્થ લુઈસ નિયમ અનુસાર ભારતને 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

જેને ટીમ ઈન્ડિયાએ 20.1 ઓવરમાં 147 રન બનાવીને હાંસલ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયા સુપર 4માં પહોંચી ગઈ છે. હવે મેચની હાઈલાઈટ્સ પર એક નજર.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *