ભારત ની સૌથી આલીશાન હોટલ જેના બાથરુમ મા પણ લાગેલું છે સોનુ ! અધભૂત હોટેલની તસવીરો જોઈ આંખો ફાટી જશે…જુઓ

આજે આપણે વાત કરીશું એક ભારત ની સૌથી આલીશાન હોટલ જેના બાથરુમ મા પણ સોનુ લાગેલું છે અને ભાડુ જાણશો તો ચોંકી જશો ! રે આ હોટેલની સુવિધાઓ જાણીને તમને આશ્ચય થઈ જશો. જ્યારે તમે આ હોટેલ વિશે જાણશો તો ત્યારે તમને પણ આ હોટેલમાં રહેવાનું પસંદ કરશો. ફાઈવ સ્ટાર હોટેલના તો ટોઇટેલ પણ એટલા જ વૈભવશાળી છે.

ચાલો ત્યારે અમે આપને આ હોટેલ વિશે જાણીએ.આ માત્ર ભારતની પરંતુ વિશ્વની સૌથી મોંઘી હોટલોમાં સામેલ છે. આ હોટલનીબાથરૂમના નળમાં સોનું લાગેલું છે. આ હોટલનું નામ ધ રાજ પેલેસ છે. જે રાજસ્થાનના જયપુર સ્થિત છે. તેને એશિયામાં સૌથી મોંઘી હોટલ માનવામા ં આવે છે. મહેમાનોને ચાંદીના બેડમાં સુવડાવવામાં આવે છે.

હોટલના તમામ રૂમ આલીશાન છે. આ હોટલના એક ખાસ દરબાર સ્વીટમાં રાત્રી રોકાણ માટે એક રૂમનું ભાડુ 18 લાખ રૂપિયા છે. મહેમાનોને ખાસ વ્યંજનોથી સજેલી સોનાની થાળી પિરસવામાં આવે છે. આ હોટલમાં 78 આલીશાન રૂમ છે.

આ રૂમમાં સંગમરમરથી નકશી કામ કરવામાં આવ્યું છે. રાજ પેલેસ હોટલને વર્ષ 2007માં રાષ્ટ્રીય પર્યટન પુરસ્કાર કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ વારસા હોટલનો પુરસ્કાર મળ્યો હતો.

આ હોટલની અંદર અમિતાભ બચ્ચને પોતાની ફિલ્મ બોલ બચ્ચનનું શૂટિંગ કર્યુ છે. આ સિવાય અક્ષય કુમારે ભૂલભુલૈયાનું શૂટિંગ આ હોટલમાં કર્યુ છે. ટીવી સીરિયલ રતન કા સ્વયંવર તથા ઝાંસી કી રાણીનું શૂટિંગ પણ આ હોટલમાં થયું છે. ખરેખર આ હોટેલમાં એકવાર તો અવશ્ય રહેવું જોઈએ.જે હોટેલના બાથરૂમ આટલા શાનદાર હોય તો વિચાર કરો કે, એ હોટેલની રહેવાની સુવિધાઓ કેવી હશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *