6 વર્ષનોં માસુમ બાળક કારને અડ્યો તો ડ્રાઇવર ગુસ્સામાં આવીને પેટમાં…અને પછી જે થયું તે….જુઓ વિડિઓ

મિત્રો ઘણી વખત CCTV માઁ રવિ એવી ઘટનાઓ કેદ થઈ જતી હોઈ છે જે જોઈ આપણે પણ ભાવુક થઈ જતા હોઈએ છીએ. વાત કરીએ તો મિત્રો તને સોશિયલ મીડિયા પર આવર નવાર એવા દંગ રહી જાવ તેવાં વિડિઓ જોતાજ હશો તેવાંમાં હાલ એક વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઈ રહ્યો છે જે જોઈ તમારું પણ કાળઝુ કંપી જશે. આ વિડિઓmમાં એક વ્યક્તિ સામે છ વર્ષના છોકરા સાથે ખરાબ વર્તન કરવા અને તેના પગથી ફટકારવા બદલ એક કેસ નોંધાયો છે. જેની સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ છે.

ઘટનાનાં CCTV વિડિઓમાં તમે જોઈ શકો છો કે એક બાળક વ્યસ્ત રોડ પર પાર્ક કરેલી સફેદ કારને ટેકો દઈને ઉભો છે અને આજુબાજુ જોઈ રહ્યો છે, વાહન ચાલક બહાર આવે છે, અને તેને કંઈક કહે છે. પછી અચાનક તેને પેટમાં લાત મારી દે છે. ટીકા પછી પોલીસે ફરીથી આરોપીને પકડ્યો. જ્યારે કાર ચાલકે 6 વર્ષના માસુમને પેટમાં લાત મારી દૂર કર્યો જે બાદ આ છ વર્ષનો બાળક ચુપચાપ જતો રહે છે, પછી તે વ્યક્તિ તેની કારમાં જઈને પાછો બેસી જાય છે. તમને જણાવીએ તો આ બાળક રાજસ્થાનના પરપ્રાંતિય મજૂર પરિવારનો છે.

વિડિઓમાં આગળ તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં, કેટલાક સ્થાનિક લોકો કારની આસપાસ એકઠા થતા અને ડ્રાઈવરની પૂછપરછ કરતા જોઈ શકાય છે. લોકોની નજરમાં આવતા જ તે વ્યક્તિ કાર લઈને ભાગી જાય છે. પોલીસે પોન્યમપાલમના રહેવાસી શિહશાદ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આરોપીને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેમજ આ કેસના પ્રત્યક્ષ સાક્ષી છે તે એક યુવાન વકીલએ પોલીસને રાત્રે 8.30 વાગ્યે થયેલી ઘટના અંગે માહિતી આપી હતી. ત્યારબાદ શિહશાદને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો, પરંતુ સ્થાનિક લોકોના વિરોધ છતાં પણ તેને મુક્ત કરવામાં આવ્યો હતો.

આ વીડિયો વાયરલ થતાં જ એક્શનમાં આવી પોલીસ જોકે, CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અને ન્યૂઝ ચેનલોએ આ મુદ્દો ઉઠાવ્યા બાદ પોલીસની ભારે ટીકા થઈ હતી. આ માટે, પોલીસે ફરીથી કાર્યવાહી કરી અને શુક્રવારે સવારે આરોપીને કસ્ટડીમાં લઈ લીધો. આમ આ સાથેજ એક ફેસબુક પોસ્ટમાં, મંત્રીએ કહ્યું, “કાર સાથે ઉભેલા છ વર્ષના બાળકને લાત મારવી કેટલી ક્રૂર છે. આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે તમામ કાયદાકીય પગલાં લેવામાં આવશે.”

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *