વર- કન્યા એ લગ્નમાં વરમાળા પહેરાવાના બદલે કઈક એવું કર્યું કે દરેક લોકો હસી પડ્યા…જુવો વીડિયો

સોશીયલ મિડીયા પર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે.જેમાં લગ્નના વીડિયો બહુ જ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે.ઘણા લગ્નોમાં એવી વિધિ જોવા મળે છે કે જે જોઈ આપણે નવાઇ પામતા હોઈએ છીએ.તો ઘણા વીડિયો માં વર- કન્યા મસ્તી કરવાના અંદાજમાં જોવા મળે છે.હાલમાં આવોંજ એક વીડિયો સામે આવી રહ્યો છે.જે જોઈ દરેક લોકો પોતાની હસી રોકી શકતા નથી.

આ વીડિયો વર – કન્યાના વરમાળા સમયેનો જોવા મળે છે.જેમાં જોવા મળે છે કે વર – કન્યા વરમાળા સમયે વરમાળા લઈને ઊભા છે.જ્યારે તેમને એકબીજાને વરમાળા પહેરાવવાનું કહેવામાં આવે છે ત્યારે થોડી ગડબડ થઈ જાય છે.અને બંને એક બીજા પર દુશ્મની કાઢતાં જોવા મળે છે.આ વીડિયો એટલો ફની છે કે જોનાર દરેક લોકો હસવાનું રોકી શકતા નથી.સોશીયલ મિડીયા પર અનેક લોકોએ આ વીડિયો જોઈ લીધો છે અને લાઈક પણ કર્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે લગ્નની રસમો કરવામાં આવી રહી છે. વર – કન્યા સ્ટેજ પર ઊભા છે અને વરમાળા નો સમય થઈ રહ્યો છે જ્યારે પંડિતજી બંનેને વરમાળા પહેરાવવા નું કહે છે ત્યારે વર કન્યાના ગળામાં હાર પહેરાવે છે ત્યાંજ સામેથી કન્યા પણ હાર પહેરાવે છે અને આમ બંને સાથે પહેરાવતા વરમાળા ગળામાં પહેરાવવાના બદલે એકબીજા માં માથા પર જઈ પડે છે.અને બને ની માળા એકબીજામાં ફસાઈ જાય છે.

વરમાળા વરરાજાના સહેરામાં ફસાઈ જાય છે અને દુલ્હનના માથામાં ફસાઈ જાય છે.ત્યારે આ દૃશ્ય જોઈને દરેક લોકો ખડખડાટ હસી પડે છે આ અડધા મિનિટના વીડિયો માં જોઈ સકાય છે કે વર – કન્યા આ બંને એકબીજાના ગાળામાં હાર પહેરાવી શકતા નથી. અને બંનેની વરમાળા ગુચવાઈ જાય છે.ત્યાર પછી સ્ટેજની પાસે ઉભેલા વ્યક્તિઓ આવીને વરરાજાની પાઘડી માંથી વરમાળાને ઉતારી ને સરખી કરે છે.

આ વીડિયોને ઈન્સ્ત્રાગ્રામ પર official_niranjanm87 નામના એકાઉન્ટ પરથી સેર કરવામાં આવ્યું છે.આ વીડિયોને જોઈ અનેક લોકો કમેન્ટ આપી રહ્યા છે જેમાં એક યુઝર્સ લખ્યું કે બંનેને બહુ જલદી છે. જ્યારે બીજા યૂઝર્સ એ લખ્યું કે લોકો લગ્ન જ કેમ કરે છે ? આવી અનેક કમેન્ટ આવી છે.આ વીડિયોને અત્યાર સુધીમાં અનેક લોકો એ જોઈ લીધો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.