આઈપીએલ નો ચેમ્પિયન હાર્દિક પડ્યા એ ખદીધો કરોડો રુપીયા નો ફ્લેટ! ફોટા જોશો તો આખો ફાટી જશે…
એ વાત તો ખરી છે કે જે મહેનત કરે છે તેને સફળતા જરૂર મળે છે. તેવીજ રીતે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા એ તેમના સંઘર્ષ અને મહેનત થી આજે તેમનું એક મોટું નામ હાસિલ કર્યું છે. તેમજ હાર્દિક પંડ્યા ૫ વર્ષમાં જ સફળતાના શિખરે પહોચી ગયો છે. તેમજ હાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ તેઓ ધૂમ મચાવી રહ્યા છે.
હાર્દિક ની સાથે સાથે તેમના ભાઈ કૃણાલ પંડ્યા પણ એક આઇપિએલનાં સ્ટાર પ્લેયર છે. આમ મેદાનમાં હાહાકાર મચાવનાર પંડ્યા બ્રધર્સે મેદાનની બહાર પણ ધમાકો કર્યો છે. આં બંને ભાઈઓ એ મુબઈમાં અધધ ૩૦ કરોડ રૂપિયાનો અલ્ટ્રા લક્ઝુરીયસ ફ્લેટ ખરીધો છે. મુબઈમાં આવેલા આ ફ્લેટ ૮ bhk અને ૩૮૩૮ સ્ક્વેર ફૂટના આ ફ્લેટમાં બધીજ જ હાઇફાઇ ફેસેલીટી છે. આ ફ્લેટ મમુંબઈના ખાર વિસ્તારમાં રૂસ્તમજી પેરામાંઉન્ટમાં આવેલો છે. તેમજ આજ ફ્લેટમાં બોલીવુડ સ્ટાર ટાઇગર શ્રોફ અને દિશા પટની રહે છે.
એક સમયે ૩૦૦ રૂપિયા કમાવનાર પંડ્યા બ્રધર્સે આજે સફળતાના સોપાન સર કર્યા છે. ઉધાર બેટ લઈને ક્રિકેટ રમનાર આ ભાઈઓ આજે કરોડોની મિલકત ધરાવે છે. અને હાલ આ ૩૦ કરોડનો લક્ઝુરીયસ ફ્લેટ ખરીધો છે. આ આલીશાન ફ્લેટમાં જીમ,ગેમિંગ રૂમ, થતા એક સ્વીમીંગ પુલ પણ આવેલો છે. એટલુજ નહિ આ એપાર્ટમેન્ટ માં પ્રાઇવેટ થીએટર પણ છે જ્યાંથી આખો દરિયો જોઈ શકાઈ છે. આ સોસાયટી મુંબઈ ની હાઈ ક્લાસ સોસાયટી ગણવામાં આવે છે.
એક સમય એવો હતો કે આ પરિવાર માં ખાવા માટે પણ પૈસા નો હતા અને પરીવાર ની આર્થીક સ્થિતિ નબળી હતી. તેમજ ૫ રૂપિયાની મેગ ખાઈને પણ આખો દિવસ સ્ટેડીયમ માં કાઢી નાખતા હતા. તેમજ દીકરાઓને આગળ વધારવા પિતા હિમાંશુભાઈ પંડ્યાનો ખુબ ફાળો છે. હિમાંશુભાઈ પંડ્યા એ પોતાનું બંને દીકરાઓ પાછળ બધુજ દાવ પર લગાવી દીધું હતું. આમ આઇપિએલ ની વાત કર્યે તો કૃણાલ પંડ્યા લખનો સુપર ઝાયન્ટ તરફથી અને હાર્દિક ગુજરાત ટાઈટન્સ તરફથી રમે છે અને ગુજરાતની ટીમ નો કેપ્ટન છે. તેમજ ગુઉરાતની ટીમ ફાઈનલમાં પણ પહોચી ગઈ અને એક શાનદાર જીત પણ હાસિલ કરી છે.