એન્ગેજમેન્ટ પાર્ટીમાં રાધિકા કર્તા વધારે સુંદર લુક મા ઈશા જોવા મળી ! જુઓ પાર્ટી ની ખાસ તસવીરો

જો વાત કરવામાં આવે તો આ અ દેશનો એક પણ વ્યક્તિ એવો નહિ હોઈ જે અંબાણી પરિવારને જાણતો નથી. તેમજ તમે બદ્જ્હાજ જાણતાજ હશો કે હાલમાજ મુકેશ અંબાણીના દીકરા અંનત અંબાણીની રાધિકા મર્ચન્ટ સાથે શ્રીનાથજીના મંદિરે લગ્ન થયા હતા. જેની તસ્વીરો પણ સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થતી જોવા મળી હતી. તેમજ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘર એન્ટિલામાં હાલ ખુબજ ખુશીઓનો માહોલ જોવા મળી રહ્યો છે.

તેવામાં દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ બાદ હવે લોકો તેના લગ્નની ખુબજ આતુરતાથી રાહ જોઈ રહયા છે. આમ આગામી સમયમાં અંબાણી પરિવારને તેમની નાની પુત્રવધુ મળી જશે. તેમજ અંબાણી પરિવારે આ શાહી લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે તો વળી હાલમાં અંબાણી પરિવારનું ઘર એન્ટિલામાં હાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિ-એન્ગેજમેન્ટ પાર્ટી ચાલી રહી છે. જેની અમુક તસવીરો મીડિયા ઉપર ખૂઈબીજ વાયરલ થઇ હતી.

તો વળી ઘરના કોઈ પ્રંસગ હોઈ કે પાર્ટી દુલ્હન રાધિકા મર્ચન્ટે પોતાના લૂકને રોયલ ટચ આપવામાં કોઇ કસર નથી છોડી. પ્રિ-એન્ગેજમેન્ટ પાર્ટીના મહેંદી ફંક્શનમાં રાધિકા મર્ચન્ટે પિંક કલરનો લહેંગા સેટ પહેર્યો હતો. જો કે, હાલમાં અંબાણી ફેમિલીની વધુ એક વ્યક્તિ અને દુલ્હનની નણંદ ઇશા અંબાણીની ચર્ચા પણ થઇ રહી છે, જેણે આ પાર્ટીમાં સિમ્પલ સૂટમાં લાઇમલાઇટ પોતાના નામે કરી દીધી હતી. હાલમાંજ ટ્વીન્સની મમ્મી બનનાર ઈશા અંબાણીએ આ ફંક્શન માટે ડિલેકેટ એમ્બ્રોયડરી આઉટફિટ પસંદ કર્યો હતો, જે તેના લૂકને ખાસ બનાવી રહ્યો હતો. ઇશા ના આ થ્રી પીસ સૂટને ભારતની જાણીતા ફેશન ડિઝાઇનર અનુરાધા વકીલે ડિઝાઇન કર્યો છે.

તેમજ આ પસંદ કરેલ આઉટ ફિટમાં બેબી પિંક કલરનો સ્ટ્રેટફિટ કૂર્તાસાથે અલગ કલરનું પેન્ટ અને દુપટ્ટાને ટીમઅપ કરવામાં આવ્યો હતો. ઓવરઓલ આઉટફિટ્સ પર પ્રિસ્ટન ગોલ્ડન જરી થ્રેડથી મૈગામ વર્ક કરવામાં આવ્યું છે. આ સાથે તેમાં હેવી સ્ટોન પણ લગાવ્યા હતા. તેમજ આ સાથે વધુમાં જણાવીએ તો ઈશાએ એલિગન્ટ લૂકવાળા આ આઉટફિટની સાથે ઇશા અંબાણીએ ગ્રીન રંગનો દુપટ્ટો પહેર્યો હતો, જેની સાથે રેગ્યુલર પેટર્નવાળું પેન્ટ પહેર્યુ હતું. દુપટ્ટા અને પેન્ટ પર કૂર્તા પોર્શન જેવી જ એમ્બ્રોયડરી કરવામાં આવી હતી. ઇશાએ સ્ટાઇલિંગ ઉપર પણ પુરતું ધ્યાન આપ્યું છે, તેણે પોતાના લૂકને કમ્પલિટ કરવા એમારર્લ્ડ ગ્રીન પોલકી નેકલેસ પહેર્યો હતો.જે જોવામાં ખુબજ સુંદર લાગી રહ્યો હતો. ઈશાની વાયરલ થઇ રહેલી તસ્વીરે લોકોના દિલ જીતી લીધા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *