જાનમાં એક સાથે ડાંસ કરવો જાનૈયાઓને ભારે પડ્યો! એક ઝટકે બધા ગરી ગયા જમીનમાં… જુઓ વિડીયો
મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવાર નવાર વાયરલ વિડિઓ જોતાજ હોવ છો જેમાં ઘણી વખત એવા એવા વિડિઓ વાયરલ થતા હોઈ છે જે જોઈ તમે ઘણી વખત ડાંગ રહી જતા હોવ છો તો વળી ઘણી વખત પેટ પકડીને ખુબજ હસવા લગતા હોવ છો. તેમજ જેમ તમે જાણોજ છો કે લગ્ન હોઈ કે પછી સગાઈ હોઈ લોકો મોજ માણવા માટે સેલિબ્રેશન અને ડાન્સ કરતા જ હોઈ છે. જેના વિડિઓ પણ બનવાત હોઈ છે. તેવીજ રીતે હાલ એક વિડિઓ ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેમાં ઘણા લોકો એકજ સ્ટેજ પર ડનસ કરી રહયા હોઈ છે અને અચાનકજ એવું થઇ જાય છે કે આ બધાજ લોકોને ડાન્સ કરવો ખુબજ ભારે પડી જાય છે.
મિત્રો તમે વાયરલ વિડિઓમાં જોઈ શકો છો કે કોઈના લગ્ન કે પછી અન્ય પ્રસંગ શરૂ છે તેવું લાગી રહ્યું છે તેમજ માણસો જોઈને પણ લાગી રહ્યું છે આ વિડિઓ ભારતનો નહિ બલકે વિદેશનો લાગી રહ્યો છે જોકે તમે વિડીઓમાં જોઈ શકો છો કે એક સાથે ઘણા જાનૈયાઓ એક જેવોજ ડાન્સ કરી રહયા હોઈ છે. લોકો ખુબજ ખુશ અને મોજ થી ડાન્સ કરી રહયા હોઈ તેવામાં અચાનકજ સ્ટેજ ભાંગી પડતા બધાજ લોકોનો ખાડામાં ગરકાવ થઇ જાય છે જે જોઈ આજુબાજુના લોકોના હોશ ઉડી જાય છે.
હાલ આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે ઘણા લોકો આ વિડિઓ જોઈ ખુબજ હસી પણ રહયા છે અને ડાંગ પણ થઇ રહ્યા છે. વિડીઓ જોઈ તમને પણ ખ્યાલ આવીજ ગયો હશે કે એક સાથે ઘણા લોકોના ડાન્સ કરવાથી સ્ટેજ પર ખુબજ વજન વધી જવાથી તેઓને આ ડાન્સ ભારે પડી ગયો હતો. આ ઘટનામાં લોકોને નાની મોટી ઇજા આવી છે. હાલ આ વિડિઓને લોકો ખુબજ પસંદ પણ કરી રહયા છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો