ગુજરાતનો તો વટ છે ! દુનિયાના સૌથી અમીર વ્યક્તિની લિસ્ટમાં આવતા બિલ ગેટ્સે માણ્યો ખીચડીનો સ્વાદ…જુઓ વિડીયો

જો વાત ગુજરાત અને ગુજરાતના લોકોની કરવામાં આવે તો તેઓ તેમના જે તે કામમાં મહારત ધરાવતા હોઈ છે પછી ધંધો હોઈ કે પછી બીજો કોઈ પણ વ્યવસાય હોઈ. ગુજરાતીઓ ક્યાંય પણ પાછા પડતા હોતા નથી. તેવીજ રીતે હાલમાં એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહયો છે જે જોયા બાદ તમને પણ બે ઘડી વિશ્વાસ નહિ આવે.આમ તો તમે દુનિયાના 4 નંબરના આમિર વ્યક્તિ એટલે કે બિલ ગેટ્સને ઓળખતાજ હશો. હાલ જે વિડીયો સામે આવી રહ્યો છે તેમાં તેઓ ગરમા ગરમ ખીચડીને પોતે બનાવીને તેનો સ્વાદ માણતા નજર આવે છે. આવો તમને આ વિડીયો વિષે વિગતે જણાવીએ.

તમને જણાવીએ તો આ વાયરલ વિડીયોમાં તમે જોઈ શકો છો કે બિલ ગેટ્સ અને સ્મૃતિ ઈરાની જોવા મળી રહ્યા છે મળતી માહિતી પ્રમાણે માઈક્રોસોફ્ટના સ્થાપક સ્મૃતિ ઈરાની સાથે “પોષણ દ્વારા સશક્તિકરણ” અભિયાનમાં જોડાયા હતા. આ પછી બંનેએ ભારતના સુપરફૂડ ખિચડી તૈયાર કરી હતી અને તેના વિષે વિગતે માહિતીઓ પણ આપી હતી. એટલુંજ નહિ બિલ ગેટ્સે એક બાળકના અન્નપ્રાશન સંસ્કાર પણ કર્યા હતા. તેમણે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પાસેથી શ્રી અન્ના ખીચડી રાંધવાની પદ્ધતિ શીખી અને તડકા પણ લગાવી હતી જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો.

તો વળી આ વડીયોમાં જોવાથીલાગી રહ્યું છે કે બિલ ગેટ્સ માટે ખીચડી બનાવવી અને તેને તડકો લગાવવો સરળ નો હતું જોકે તેમની આ મુશ્કેલી સ્મૃતિ ઈરાની માર્ગદર્શન આઓઈને દૂર કરતા હતા. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે . એકવાર” “તડકા” તૈયાર થઈ ગયા પછી, સ્મૃતિ ઈરાનીએ તેને ઠાલવ્યો. બાજરીની ખીચડીથી ભરેલો વાસણ અને બિલ ગેટ્સે તેને સારી રીતે મિક્સ કર્યું.

આમ જે બાદ બિલગેટ્સ ગરમા ગરમ ખીચડીનો સ્વાદ માણતા નજર આવી નજર આવી રહયા છે આમ તમને આ સાથે જણાવી દઈએ કે આ વીડિયો સ્મૃતિ ઈરાનીએ પોસ્ટ કર્યો હતો. 2 માર્ચે શેર કરવામાં આવેલી એક મિનિટની ક્લિપને માઇક્રોબ્લોગિંગ સાઇટ પર અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વખત જોવામાં આવી છે અને ટ્વિટર પર લોકો તરફથી ઘણી પ્રતિક્રિયાઓ મળી છે. આમ જેમાંથી એક યુઝરે લખ્યું, “આખરે ખિચડીમાં સ્વાદ આવ્યો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *