જય ભાનુશાલીની દીકરી તારાએ એવો સરસ ડાન્સ કર્યો કે જોનાર દરેક લોકોના હોશ ઊડી ગયા…જુવો વિડીયો
સોશિયલ મીડિયાની દુનિયામાં અનેકો જાત જાતના વિડીયો આવતા હોય છે અને લોકો આવા વિડીઓને જોવાનું પસંદ પણ કરતાં હોય છે. રોજ ઇન્ટરનેટ પર અનેકો વિડીયો ડાન્સ ના જોવા મળતા હોય છે જે ધમાકેદાર ડાન્સ થી લોકોના દિવસની શરૂઆત કરતાં હોય છે. આખી દુનિયામાં અનેક લોકો ડાન્સ રિલ્સ બનાવીને અપલોડ કરતાં હોય છે. એમાં પણ નાના બાળકોના તો એવા ક્યૂટ ડાન્સ વિડીયો આવતા હોય છે કે જે જોઈ આપણો દિવસ બની જતો હોય છે.
હાલમાં માહી વીજ અને જય ભાનુશાલી ની દીકરી તારા ભાનુસાલીનો ડાન્સ વિડીયો વાઇરલ થઈ રહયો છે. આમ તો અવાર નવાર આ કપલ ની સાથે સાથે તેમની દીકરી પણ ચર્ચામાં આવતી હોય છે. માહી અને જય ની દીકરી તારા 2 વર્ષની છે જે આટલી નાની ઉમરમાં જ લોકપ્રિય બની ગઈ છે. અવાર નવાર તારા પોતાના ક્યૂટ એક્સપ્રેશન ના કારણે લોકોને પોતાના દિવાના બનાવી દેતી હોય છે ત્યારે હાલમાં જય અને માહિની દીકરી તારા એ કચ્ચાં બદામ ગીત નો ડાંસનો વિડીયો જોવા મળી રહ્યો છે.
જેમાં તારાએ બહુ જ ક્યૂટ ડાન્સ કર્યો હતો. તારની માતા અને અભિનેત્રી માહી વિજે પતિ જય અને પુત્રી તારા નો આ વિડીયો શેર કર્યો છે. જે જડપથી વાયરલ થઈ રહ્યો છે અને મોટા ભાગના લોકોને આ વિડીયો બહુ જ પસંદ આવી રહ્યો છે. આ વિડિયોમાં તમે જોઈ સકો છો કે પિતા અને પુત્રી બંને જબરદસ્ત બોંડિંગ કરી છે અને જય અને તારા ડાન્સ કરતાં જોવા મળે છે નાની તારાએ આ ગીતના સ્ટેપ્સ યાદ છે અને તે પિતાને જોઈને કાચા બદામના ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે.
આ વિડિયોમાં તારા બહુ જ ક્યૂટ લાગી રહી છે આ વિડીયોના કેપસન માં પિતા જયે લખ્યું છે કે અમે પણ આ ટ્રેડ સાથે જોડાયેલા છીએ. તારા આ ગીતના સ્ટેપ્સ મારા કરતાં વધુ સારી રીતે યાદ કરે છે. આ વિડીયો જય ભાનુશાલીના ઇન્સત્રાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડીયો અંગે કિશ્ચર મર્ચન્ટ, માહી વીજ, અદા ખાન, અનીતા હસનંદાની, રાહુલ શર્મા, વિશાળ કોટિયન, દેવોલીના થી લઈને શમીતા શેટ્ટી એ પણ પ્રતિક્રિયા આપી હતી. આ વિડીયો જોઈ દરેક લોકોએ એક જ શબ્દ લખ્યો છે. ખૂબ જ સુંદર અને અદ્ભુત.
View this post on Instagram