જેનીફર વિન્ગેટ અને તેના કો સ્ટાર તનુજ વિરવાની બંને શું અફેરમાં છે ચાલો જાણ્યે સચ્ચી બાબત

ફેમસ TV એક્ટ્રેસ જેનીફર વિનગેટ આ દીવસો માં  ખુબ ચર્ચામાં જોવા મળી છે.તેની હમણાં જ રીલીઝ થયેલી વેબ સીરીઝ “કોડ એમ સીઝન ૨ ” ને કારણે ખુબ ચર્ચામાં જોવા મળતી હોય છે .આ સીરીઝ માં તેમની એક્ટિંગ ના કારણે તારીફ તો થઇ જ રહી છે પરંતુ સાથે તેમના કો –સ્ટાર તનુજ વિરવાની ની સાથે તેમન સંબંધોની વાતો પણ ચાલી રહી છે.તનુજ ની સાથે લીંક અપના સમાચારો પર અભિનેત્રી એ જણાવ્યું કે આવી અફવાઓ તેણે પરેશાન કરતી નથી.

ઈ ટાઈમ્સ ની સાથે થયેલા ઈન્ટરવ્યું માં જેનીફર વિન્ગેટે તેના અને તાનુજના અફેરને લઈને ઘણી વાતો જણાવી હતી.તેણે કહ્યું હતું કે,આવી  અફવાઓ મારે થોડી પણ પરેશાન કરતી નથી કેમ કે જ્યાંસુધી હું મારો પરિવાર અને મારા ફેંસ મારી હકીકત જાણે છે ત્યાં સુધી આ મારા માટે બીજું કઈ ખાસ નથી .

હું એક પબ્લિક સાથે જોડાયેલી છુ આથી મારા વિષે ઘણી રાય હશે તે ઠીક છે.જ્યાં સુધી તેઓ મારા કામ અને સીમનું સમ્માન કરે છે ત્યાં હું તેમની સાથે ઠીક છુ .હું સમજુ છુ કે આ મારા કામનો હિસ્સો છે,એટલે હું પરેશાન થતી નથી .ત્યાં જ તેના કો –સ્ટાર તનુજ ની સાથે પોતાના સબંધ ને લઈને વાત કરી કે

અમારી બોન્ડીંગ સીઝન ૧ થી અત્યાર સુધી મજબુત થઇ ગઈ છે તેની આસપાસ રહેવું સારું લાગે છે.કેમકે તે હમેશા ખુશ અને પા ગલ્પનથી ભરપુર રહેતા હોય છે.સેટ પર કયારેય મારે ખરાબ સમય નથી ગયો કેમકે એમની સાથે હમેશા હું હસતી જોવા મળતી હતી અને મને હસવું પસંદ છે ત્યાં કોઈ ફરિયાદ નથી હોતી.

જેનીફર એ હાલમાં જ પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો અને તેની સફેદ થીમ વાલી જન્મદિવસની પાર્ટીની તસ્વીરો જોઇને દરેક લોકો હેરાન હતા આ બાબતમાં તેણે જનાવ્યું કે,પોતાના પરિવાર અને મિત્રોની સાથે રહેવા માટે અને પોતાનો જન્મદિવસ  માનવવા માટે જેમ પહેલા કરતા હતા એમ હું બહુ એકસાઈતેદ હતી .છેલ્લા ૨ વર્ષો થી હું મારા ઘરે એકલી બેઠતી હતી અને વિડીયો કોલ  પર વાત કરતી હતી

પોતાના ખાસ દિવસ ને પરિવાર અને મિત્રો સાથે રહેવાની ફીલ્લીંગ જ કૈક અલગ હોય છે.મારા મિત્રો જન્મદિવસની તૈયારી છેલ્લા ૧ મહિનાથી કરી રહ્યા હતા અને જયરે હું સેટ પરથી ઘરે આવી તો મને બહુ ગમ્યું .મારો આનાથી સારો જન્મદિવસ મેં નથી જોયો .હું કોઈ અલગ જ દુનીયામાં હતી આવું જ તમે તસવીરોમાં પણ જોઈ શકો છો હું એ સમય માંથી પાછી આવવા માંગતી નહોતી .કાશ મારો જન્મદિવસ રોજ આવતો હોય .જો આવું રોજ થાય તો હું વૃદ્ધ થઇ જાવ .

જાણકારી માટે જણાવી દિયે કે જેનીફર વિન્ગેટ ટેલીવીઝનની દુનિયાની ખુબ જ જાણીતી એક્ટ્રેસ છે તે દિલ મિલ ગયે, બેહદ ,બેપનાહ , અને સરસ્વતી ચંદ્ર જેવી સુપરહિટ ટીવી સીરીયલ માં કામ કરી ચુકી છે.હાલમાં તે પોતાની વેબ સીરીઝ” કોડ એમ સીઝન ૨” ની સફળતાનો આનદ લઇ રહી છે.   

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.