માત્ર એક ભૂલના કારણે એવું બન્યું કે બે પરિવારો થોડી જ વારમાં મોતના મુખમાં ધકેલાઈ ગયા ….અને નાના બાળકોના એવા હાલ થયા કે પોલીસ પણ રડી પડી… જાણો વધુ વિગતે

જીવનનો કોઈ ભરોસો નથી ક્યારે સુ થઈ જાય એ કોઈને જાણ હોતી નથી. ઘણીવાર મોત સામે આવી ને ઉભી રહી જાય છે કે કઈ સમજવાં કે વિચારવાનો સમય પણ રહેતો નથી. ઘણીવાર તો મોતનો એવો ખેલ જોવા મળે છે કે જે જોનાર દરેક લોકોના હદય કંપી ઉઠે છે.જ્યારે પરિવારના કોઈ એક વ્યક્તિ નું અવસાન થાય છે તો આખો પરિવાર તુટી જાય છે પરંતુ જો આખો પરિવાર જ ના રહે તો અનેક લોકોના જીવ રડી પાડતા હોય છે.હાલમાં જ આવો એક કિસ્સો જોવા મળયો છે જે જોઈ દરેક લોકોના હદય કંપી ગયા છે.

આ ઘટના ગાઝિયાબાદ ના મેરઠ દિલ્લી એકસપ્રેસ વે પર જોવા મળી હતી.જ્યાં બહુ જ મોટી દુઘર્ટના જોવા મળી હતી. જેમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં પાંચ લોકોના મૃત્યું થયા હતા. થોડી વારમાં મોતના મુખમાં પરિવાર આવી ગયો અને હસતો રમતો પરિવાર અવસાન પામ્યો હતો.આ કાર અકસ્માતમાં નાના બાળકો પણ સામેલ હતા.આ બાળકોની હાલત જોઈ વટેમાર્ગુ અને પોલીસની આંખો પણ ભીની થઇ ગઈ હતી.દુઃખની વાત તો એ હતી કે આ અકસ્માતમાં કાર ચાલકની કોઈ ભૂલ નહોતી.આ અકસ્માતમાં વાક સામેથી આવતા ટ્રક ચાલકનો હતો.

તેની એક ભૂલના કારણે ૨ પરિવાર મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા.આ ઘટના સોમવારના રોજ થઈ હતી.કારમાં ૨ પરિવારના ૭ સભ્યો મોજૂદ હતાં.કાર બહુ જ ધીમે અને સરસ રીતે ચાલી રહી હતી.પરંતુ ત્યાંજ સામેથી એક વિપરીત દિશામાં નાનો ટ્રક આવી ગયો .અને આ ટ્રેક કારણે ટક્કર મારી દીધી હતી.આ ટક્કર એટલી જોરથી કારને મારી હતી કે કારણ તો હાલત ખરાબ થઇ ગઇ અને તેમાં મોજૂદ ૫ લોકો મૃત્યુ પામ્યા હતા.ત્યાં જ એક મહિલા અને એક ચાર વર્ષના બાળકની સ્થિતિ ગંભીર જોવા મલી છે.આ બંને હોસ્પિટલમાં જીવન અને મોત વચ્ચે લડી રહ્યા છે.

આ ઘટનાનો શિકાર થનાર બંને પરિવાર ગાઝિયાબાદમાં જ રહેતા હતા.જેમાં આશિષભાઈ મકનપુર ગામના નિવાસી હતા જે તેના સાળાની ફેમિલી સાથે દીકરાના કર કરી હરિદ્વારથી ઘરે પરત ફરી રહ્યા હતા.જ્યાં રસ્તામાં જ તેમની ખુશીઓને નજર લાગી ગઈ અને આ ઘટના બની ગઈ હતી.ત્યાંજ બીજી બાજુ જ્યારે પરિવારને આ ઘટના અંગેની જાણ થઈ તો ઘરમાં માતમ છવાઇ ગયો.તેઓ ઘટના સ્થળે પહોંચી લાશને ઓળખ મેળવી હતી.સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અને ટ્રક નેપકડી લીધો હતો.આ ટ્રક ભોજપુર થાના વિસ્તારમાં મળી આવ્યો હતો.

આ ઘટના અંગે ની જાણકારી આપતા મસૂરી થાના અધિકારી શૈલેન્દ્ર સિંહ એ જણાવ્યું હતું કે મિની ટ્રક ચાલકનું નામ બબલુ છે જે રસ્તો ભૂલી ગયો હતો અને આથી તેણે બીજી દિશામાં ગાડી ચલાવી હતી.અને તેની ઝડપ બહુ વધારે હોવાથી આ ઘટના બની હતી.ટ્રક ડ્રાઈવર ની આ નાની ભૂલના કારણે ૨ પરિવાર મૃત્યુ પામ્યા હતાં.જો ટ્રક બહુ ઝડપી ના હોત અને ટ્રક બીજી દિશા તરફ ના ગયો હોત તો આ દુર્ઘટના બનતા બચી ગઈ હોત અને ૨ પરિવાર બચી સ્ક્યા હોત.

પોલીસે મૃતકોની ઓળખાણ માં આશિષભાઈ (૩૫), તેમની પત્ની શિલ્પી (૩૦) અને માસૂમ દીકરો દેવ (૧ )હતા. અને બીજા લખનૌના રહેવાસી તેમના સાળા સોનું( ૩૫ )અને તેમની દીકરી કાવ્યા (૧૧ )આ લોકો મૃત્યુ પામેલા છે જ્યારે સોનુની પત્ની નિધિ અને આશિષ ની દીકરી શીવી ગંભીર રીતે ઘવાયેલી જોવા મળી છે.જે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *