જન્મદિવસ પહેલા જ મલાઈકા અરોરાએ BF અર્જુન કપૂરને સરપ્રાઈઝ કર્યો ,જુવો સરપ્રાઈઝની એક ઝલક …..

બોલીવુડ એક્ટર અર્જુન કપૂર ૨૬ જુન ૨૦૨૨ એ પોતાનો ૩૭ મો જન્મદિવસ મનાવસે , તેના જન્મદિવસ પહેલા જ તેની ગર્લફ્રેન્ડ  એક્ટ્રેસ મલાઈકા અરોરા એ તેને  એડવાન્સમાં જ બર્થડે ગીફ્ટ આપ્યું હત્તું .જેની ઝલક એકટર એ  સોસીયલ મીડિયા પર દેખાડી હતી .ચાલો જાણ્યે આ બાબતે વધુ વિગતે .આપણે સૌ જાણ્યે જ છીએ કે મલાઈકા અરોરા એ ૨૦૧૭ માં પોતાના એક્સ હસબન્ડ અરબાઝ ખાનની સાથેના ૧૯ વર્ષનો લગ્નનો સબંધ  પૂરો કર્યો હતો .

તલાક થયા પછી તેણે પોતે ૧૨ વર્ષ નાના અર્જુન કપૂર ને ડેટ કરવાનું શરુ કર્યું હતું . ઘણા લોકો ને તેમની જોડી બહુ પસંદ પણ આવી છે . તો ઘણા લોકો તેમના સબંધ ને લઈને ટીકાઓ કરતા જોવા મળ્યા છે . તેમ છતાં બંને સમાજ ની પરવાહ ના કરતા બંને એક બીજાને બહુ પ્રેમ કરતા જોવા મળે છે . મલાઈકા અર્જુનને ખાસ મહેસુસ કરાવવા  માટે એક પણ તક છોડતી નથી .

તેણે બર્થડે ની પહેલા જ પોતાના બોયફ્રેન્ડ અર્જુન કપૂર ને ખાસ ઉપહાર આપી ને અલગ  જ રીતે સ્પેશીયલ ફિલ કરાવ્યું છે ,  તેની એક જલક એક્ટર એ પોતાના ઇન્સ્ત્રાગ્રામ પર શેર કરેલું જોવા મળે છે . આ ફોટો ને શેર કરતા તેમણે લખ્યું છે કે , ૭૨ કલાક પહેલા જ  તમને યાદ અપાવે છે કે આ તમારો બર્થડે વિકેન્ડ  છે . રીપોર્ટના માનવા અનુસાર દર વખતે ની જેમ જ આ વખતે પણ અર્જુન કપૂર પોતાના પ્રેમ મલાઈકા અરોરાની સાથે પેરિસમાં જ પોતાનો જન્મદિવસ ઉજવશે

આ રોમાંચિત બર્થડે સેલિબ્રેશન માટે તેમના ફેંસ બહુ ઉત્સાહમાં જોવા મળ્યા છે . બંને ને હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર સાથે જોવામાં આવ્યા હતા . આ દરમ્યાન મલાઈકા કાળા રંગ ના શોર્ટ ડ્રેસ માં જોવા મળી હતી .જેને તેમણે કાળા રંગના  બુટની સાથે જોડ બનાવી હતી . ત્યાં જ અર્જુન કપૂરે કાળા રંગની લેધરની જેકેટમાં ,ટીશર્ટ અને ડેનિમમાં જોવા મળ્યો હતો .

આની પહેલા જણાવી દઈએ કે અર્જુન કપૂરે ‘MASALA . COM ’ ને એક ઈન્ટરવ્યું માં પોતાના ટ્રોલીંગ થયાની વાત પર જણાવ્યું હતું કે , સૌથી પહેલા તો મને લાગે છે કે મીડિયા એ છે ,જે લોકો ની ટીપ્પ્નીઓમાં રસ રાખે છે .અમે તેનો ૯૦ %  ભાગ પણ નથી જોતા એટલે ટ્રોલીગ ને આટલું  વધારે મહત્વ ના આપી શકાય . આ વાત સાવ ખોટી છે કારણ કે લોકો મારી સાથે સેલ્ફી લેવા માટે મરતા હોય છે , એટલે તમે તે કહાનીઓ પર વિશ્વાસ ના કરો એટલું સારું રહશે .

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *