બસ હવે આવા જ જુગાડ જોવાના બાકી રહી ગયા હતા ! અહીં રોપવેથી માણસો નહીં પણ વાહનને પોંહચાડવામાં આવ્યું..વિડીયો જોઈ રાડ ફાટી જશે

મિત્રો તમે સોશિયલ મીડિયા ઉપર ઘણા એવા વિડીઓ જોયા હશે જે જોયા બાદ તમે પણ દંગ રહી જતા હોવ છો. ઘણી વક્જ્હ્ત કોઈ અકસ્માતના તો વળી ઘણી વખત કોઈ ચમત્કારના તેવામ હાલ એક ખુબજ હચમચાવી દેતો વિડીઓ સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીઓ જોઈ તમે પણ ચોકી જશો આવો તમને આ ચોકાવી દેતા વિડીઓ વિષે વિગતે જણાવીએ.

જો વાત કરવામાં આવે તો તમને ખ્યાલ હશે કે તાજેતરમાંજ થોડા દિવસો પહેલા નેપાળમાં એક વિમાન દુર્ઘટના બની હતી જેણે પૂરો દેશ નહી બલકે આખી દુનિયાને હચમચાવી દીધી હતી. તેવામાં જો તમને જણાવીએ તો નેપાળ એક પહાડી દેશ છે જ્યાં રોડ અકસ્માતો પણ વારંવાર જોવા મળતા હોઈ છે તો વળી ઘણી વખત તૂટેલા બ્રીજ અને પુલને કારણે વાહનોને બીજી તરફ પહોચવામાં ભારે મુશ્કેલી પડતી હોઈ છે. તેવામાં હાલ જે વિડીઓ વાયરલ થઇ રહ્યો છે જેમાં વાહનોને રોડની એક બાજુ થી બીજી બાજુ જવા જે પદ્ધતિ વપરાય છે તે જોઈ તમાર રૂંવાટા ઉભા થઇ જશે.

વાયરલ થઇ રહેલ આ વિડીઓમાં તમે જોઈ શકો છો કે આ તરફ કેટલાક લોકો ઉભા છે અને બીજી તરફ કેટલીક માનવ વસાહતો છે, જ્યારે વચ્ચે ઊંડી અને મોટી ખીણો છે, જ્યાંથી પડવું એટલે જીવ ગુમાવવો. હવે સવાલ એ થાય છે કે ગાડીઓ અહીથી કેવી રીતે જતી હશે? તો તેનો જવાબ આ વીડિયોમાં જ આપવામાં આવ્યો છે. વાસ્તવમાં, રોપ-વે દ્વારા રોડ ક્રોસ કરવા માટે મોટા વાહન બનાવવામાં આવી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વાહનને ઉપરથી જાડા રોપ-વે વાયરથી બાંધીને રોડની બીજી બાજુ મોકલવામાં આવી રહ્યા છે.

તો વળી આ સિવાય અહીં બીજો કોઈ ઉપાય દેખાતો ન હતો, જેના કારણે વાહનને બીજી તરફ મોકલવામાં આવ્યું હતું. આ એકમાત્ર ઉપાય હતો. જો કે વાયર તૂટે તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. આ વિડીઓ વિષે વાત કરીએ તો આ વિડિયો ખરેખર રુવાંટા ઉભા કરી દેવાવાળો છે.તે જ સમયે, વીડિયો જોયા પછી, લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. કેટલાક કહે છે કે ‘તે ખરેખર એક સાહસ છે… બસના તે બહાદુર મુસાફરો વિશે વિચારો’, જ્યારે કેટલાક કહે છે કે આ ‘ફલાઇંગ રોડ’ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *