કમા એ તો હવે રાજકારણ મા પણ ધુમ મચાવી દીધી ! જુઓ આ પાર્ટી ની બન્યો સ્ટાર પ્રચારક…
આજે અત્યારે મોટા સેલીબ્રિટી થી પણ વધારે સુપ્રસિદ્ધ બન્યો છે આ કમો આમ તો નાનપણ થી જ પૂજ્ય મોરારી બાપુ શ્રી રામા મંડળ મા ખુજ રસ ધરાવતો આ કમો અને આ કમા ની આજે દેશ વિદેશ ના લોકો ઓળખવા લાગ્યા છે. કીર્તીદાન ગઢવીએ પણ કહેલું છે કે, આપણે ઈશ્વરનું સ્વરૂપ કહી શકીયે કારણ કે આવા વ્યક્તિઓનો જન્મ ઈશ્વરે આપેલ વરદાન રૂપ જ ગણાય છે.દોસ્તો વિવિધ ડાયરાઓમાં રાશ ધરાવતો આ કામો અને તેમાં ડાન્સ કરે છે આજે કમાને ઓળખાણની લગભગ જરૂર નહિ. તેમજ હાલ તમે બધા જાણતાજ હશો કે ચુંટણીનો માહોલ ચાલી રહ્યો છે.
તો વળી હાલ કમાને લયને એક વિડીઓ સામે આવી રહ્યો છે. જેમાં કમો ભાજપની પાર્ટી તરફથી રેલી કાઢતો હોઈ છે. આને તે રેલીમાં કમાના આને BJPનાં નારાઓ નો અવાજ સાંભળવા મળી રહ્યા છે. તેમજ વાત કરીએ તો આ ચુંટણીના પ્રચારમાં કમાની જોરદાર એન્ટ્રી જોવા મળી રહી છે. આમ મળતી વિગત પ્રમાણે ભાવનગર પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીએ મતદારોને આકર્ષવા પ્રયાસ કરી કમાને પ્રચારના મેદાને ઉતાર્યો છે.
આમ વિડીઓમાં તમે જોઈ શકો છો કે કમાને જોવા માટે તેની આસપાસ મોટી સંખ્યામાં ભીડ જામી હતી.બોલીવુડનું એક ગીત છે કે. કુછ રંગ પ્યાર કે ઐસી ભી… ત્યારે હવે કમાની એન્ટ્રી જોઈને કહેવુ પડશે.કે રાજકારણના રંગ કુછ ઐસે ભી… કમો રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવુ ગમતુ નથી.ગીત પર ડાન્સ કરીને ફેમસ થયો હતો જે તમે સોં કોઈ જાણતાજ હશો અને હાલ હવે સ્ટાર પ્રચારક બની ગયો છે. નસીબ ક્યારે કોના સિતારા ચમકાવી દે તે કહેવુ મુશ્કેલ છે પણ હાલ કમાના સિતારા ખુબજ ચમકી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યા છે કમાના જીવનમાં અચાનકજ તેણે એક નવી ઓળખ મળી ગઈ છે.
તેમજ વાત કરીએ તો હાલ ચુંટણીના સમયમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, યોગી આદિત્યનાથ, દેવેન્દ્ર ફડવણીસ, શિવરાજસિંહ ચૌહાણ સહિતના કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં આવીને ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ભાજપના સ્ટાર પ્રચારકોમાં વધુ એક નામ ઉમેરાયુ હોય તેવુ લાગે છે.ગુજરાતમાં ગુંજતું નામ કમો હવે ચુંટણી પ્રચારમાં ઉતાર્યો છે. જે કિર્તીદાન ગઢવીના ડાયરાથી ફેમસ થયો હતો તે કમો હવે પ્રચારમાં રમઝટ બોલાવી રહ્યો છે.
— Today GUJARAT (@TodayGUJARAT1) November 21, 2022
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો