ખુબજ સુંદર છે કમલ હસનની દીકરી, સુંદરતાના મામલામાં મોટી મોટી અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર…જુઓ તસવીરો
કમલ હસન જે સાઉથ નાં સુપરસ્ટાર છે. સાઉથ ની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે લગભગ તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં બધાજ લોકો જાણે છે. હિન્દી ફિલ્મ જગત થી લઈને સાઉથ નાં ફિલ્મ જગત સુધી કમલ હસને ખુબજ નામ ક્માવ્યું છે તે એક સફળ અભિનેતા નાં નામ પર ઓળખવામાં આવે છે તેના કરિયર માં સોંથી વધારે તેણે તમિલ અને તેલુગુ ફિલ્મ માં કામ કર્યું છે તેણે ૧૯૮૧ માં આવેલી ફિલ્મ એક દુજે કે લિયે માંથી તેમના કરિયર ની શરૂઆત કરી હતી. જે પછી તે ઘણા ફિલ્મોમાં જોવા મળ્યા હતા.
પછી તેમના જીવનની વાત કર્યે તો તેમનાં લગ્ન સારિકા હસન ની સાથે થયા હતા. તેમની ૨ દીકરી પણ છે શ્રુતિ હસન અને અક્સરા હસન તેમની બંને દીકરી પણ ફિલ્મો માં ખુબજ એક્ટીવ રહે છે તેમજ તેઓ બંને સોસીયલ મીડિયામાં પણ ખાસ જોવા મળતા હોઈ છે તેમજ તેમની મોટી દીકરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં ફેમસ કલાકાર છે તેમણે પણ ઘણા ફિલ્મોમાં કામ કર્યું છે અને આજ પણ તેઓ ફિલ્મ જગત માં ખુબજ સક્રિય બન્યા છે
તેમજ શ્રુતિ હસનને એક્ટિંગ ની સાથે સાથે ગાવનો અને નાચવાનો પણ ખુબ શોખ છે તેથી શ્રુતિ હસન બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ માં ફેમસ સિંગર તરીકે પણ જોવા મળે છે જો તેમના ફિલ્મ કરિયર ની વાત કરીએ તો તેમણે ફિલ્મ લક માંથી પહેલી વાર પોતાનું ડેબ્યું આપ્યું હતું. તેના પછી તે ઘણા ફિલ્મોમાં જોવા મળી છે આ અભિનેત્રી ને સાચી ઓળખ ફિલ્મ રમેંયા વસતાવેયા થી મળી છે
વળી બીજી બાજુ તેની નાની બહેન અક્સરા હાસન જે ૨૦૧૫ માં શમીતાભ ફિલ્મથી કરિયર ની શરૂઆત કરતી જોવા મળી છે આ ફિલ્મ પછી તેઓએ બીજી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે આમ આવી રીતે બંને બહેન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં ખુબજ સક્રિય છે અને તેમની ફેન ફોલોવિંગ પણ ખુબજ જોવા મળી રહી છે.