નાના બાળકોને કપિરાજથી બચાવીને રાખવા, નહિતર બાળકની આવી હાલત થશે! વિડીયો જોઈ હોશ ઉડી જશે…જુઓ
મિત્રો તમે સોશિયલ મીડિયા ઉપર અવાર નવાર ઘણા એવા વાયરલ વિડીઓ જોતા હોવ છો જેમાં ઘણી વખત એવી એવી ઘટના કેદ થઇ જતી હોઈ છે જે જોઈ તમે પણ ધ્રુજી જતા હોવ છો. તેવીજ રીતે હાલ છેલ્લા ઘણા સમયથી રખડતા પ્રાણીઓના હુમલાને લીધે ઘણા લોકો ઈજાગ્રસ્ત થતા જોવા મળતા હોઈ છે જ્યારે હાલમાંજ જંગલના વાંદરાએ એવી હરકત કરી છે કે જોઇને તમે પણ ચોકી જશો. હાલ એક એવોજ વિડીઓ વાયરલ થઇ રહ્યો છે જેમાં વાંદરાના બચ્ચાએ જે કર્યું છે તે જોઈ તમે પણ હક્કા બક્કા રહી જશો.
તમે વિડીઓ જોઈ શકો છો કે કેટલાક બાળકો ઘરની બહાર બેઠેલા દેખાઈ રહ્યા છે. ત્યારે અચાનક દૂરથી એક વાંદરો તેની તરફ આવતો દેખાય છે. આ વાંદરો ઝડપથી આવે છે અને તેમાંથી એકને ખેંચીને લઈ જવા લાગે છે. હવે વાંદરો આ માસૂમ બાળકને થોડા જ મીટર સુધી ખેંચી શક્યો હતો કે બાળક આ વાંદરાના હાથમાંથી છૂટી જાય છે. આગળ શું થાય છે, તમે આ હૃદયદ્રાવક વીડિયોમાં જોઈ શકો છો જે વાયરલ થઈ રહ્યો છે.
તેમજ આ સાથે તમે આગળ વીડિયોમાં જોવા મળશે કે વાંદરો બાળકને ખેંચીને લઈ જાય છે અને તે દરમિયાન જ એક વ્યક્તિ દૂરથી તેને જોયા જાય છે અને તરતજ નાના બલકે વાંદરાના ચંગુલથી બચવવા બુમો પાડે છે અને આગળ વધતો દેખાય છે. વ્યક્તિને નજીક આવતો જોઈને વાંદરો થોડો ડરી જાય છે અને બાળકને રસ્તા પર છોડીને ભાગી જાય છે. આ રીતે બહાદુરી અને ઝડપ બતાવીને આ વ્યક્તિએ બાળકને વાંદરાની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો.
damn what happened here pic.twitter.com/K9Cu1losYa
— Great Videos (@Enezator) January 23, 2023
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.