કે જી એફ ફીલ્મ ના એક્ટર નુ અચાનક થયુ નીધન! જાણો શુ ઘટના ઘટી

આજ ના સમય નું લોકપ્રિય ફિલ્મ KGF ખુબજ ફેમસ છે. જે તમે જાનોજ છો. અને આવા સમય માં KGF નાં અભિનેતા મોહન જુનેજા નું દુઃખદ અવસાન થયું અને છેલ્લા શ્વાસ બેંગલુર માં લીધા.અને પછી સ્વર્ગવાસ થયા.તે ઘણા લાંબા સમય થી બીમાર હતા અને તેમનો ઈલાજ ચાલતો હતો.

અભિનેતા અને કોમેડિયન મોહન જુનેજાનું 7 મે 2022 ના રોજ અવસાન થયું. તેમનો ઈલાજ બેંગલુર ના એક પ્રાઇવેટ હોસ્પિટલ માં શરુ હતો અને ત્યાં તેમણે 7 મેં ૨૦૨૨ ના રોજ દમ તોડયું. બધા ને હસાવવા વાળા મોહન જુનેજા આજે બધા ની આંખો માં આસું લાવી આ દુનિયા મૂકીને જતા રહ્યા.

બીજા સમાચાર મુજબ માનો તો એમના આજના દિવસે જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મોહન જુનેજાએ પોતાની કારકિર્દીની શરૂઆત કોમેડિયન તરીકે કરી હતી. KGF માં પત્રકાર આનંદના બાતમીદારની ભૂમિકા ભજવી હતી. તેણીએ અગાઉ ઘણી તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું હતું અને તેની કારકિર્દીમાં તેણે 100 થી વધુ ફિલ્મો આપી હતી.

મોહન જુનેજા KGF ચેપ્ટર 1 અને KGF ચેપ્ટર 2 માં પણ દેખાયા હતા. તેમણે તેની કોમેડી થી લોકો ને ખુબજ હસાવિયા અને આજે તે દર્શકોના દિલ માં ઘર કરી લીધું છે. જે લોકો ક્યારેય ની ભૂલી શકે. તેમણે ફિલ્મ “ચેતલા” મોટો બ્રેક મળ્યો હતો. આ ફિલ્મ થી તે દર્શકોના પસંદીદા અભિનેતા બની ગયા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.