KGF ફિલ્મના અભિનેતા રોકિંગ સ્ટાર યશનો બંગલો છે એકદમ મહેલ જેવો ! જુવો અંદર ની ખાસ તસ્વીરો
બોલીવુડનાં અભિનેતાની લાઈફ સ્ટાઈલ થી તો આપણે સૌ કોઈ વાકેફ છીએ. આજે અમે આપને સાઉથ ફિલ્મના સુપરસ્ટાર યશ વિશે માહિતગાર કરીશું! તમને જાણીને નવાઈ લાગશે કે, યશ ચોપરા ખૂબ જ વૈબવભાળી છે. આજે એ જેવા આલીશાન ઘરમાં રહે છે, તે ઘરને નિહાળીને તમે પણ ચોંકી જશો કે, આટલી સંપત્તિ કંઈ રીતે મેળવી છે. ચાલો અમે આપને યશ નાં જીવન વિશે માહિતગાર કરીશું
સાઉથ ફિલ્મમાં કૅજીએફ ફિલ્મ પછી યશ ને રાતોરાત લોકપ્રિયતા મેળવી હતી. ઘણા ઓછા લોકોને ખબર હશે કે,યશનું સાચું નામ નવીનકુમાર ગૌડા છે. યશની પરિસ્થિતિ એક સમયે દયનીય હતી પણ પોતાની આવડત થકી જીવનમાં સફળતા મેળવી હતી. આજે તે ઘર જે ઘરમાં છે પેલેસથી આલીશાન છે. યશનું ઘર બેંગ્લુરૂમાં એક આલિશાન એપાર્ટમેન્ટ ખરીદ્યુ હતું. ઘરમાં તમામ પ્રકારની સુવિધાઓ છે. જ નહીં ઘરનું ઈન્ટિરિયર ખુબ જ આલીશાન છે.
યશ નો આ આલીશાન ફેલટ બેંગ્લુરૂ સિટીના અતિ પોશ ગણાતા વિસ્તાર કોલોની પ્રેસ્ટિજ ગોલ્ફમાં છે. જે વિન્ડસર મેનોરમાં આવેલું છે.આ લક્ઝરી એપોર્ટમેન્ટની કિંમત આશરે રૂ.6 કરોડ હોવાનું જાણવા મળ્યું છે.
આખું ઘર ટ્રેડિશનલ થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. પૂજા માટે કરવા માટે એક અલગ રૂમ બનાવ્યો છે.
ઘરમાં એક મસ્ત બાલ્કની છે. જેને ગ્રીકટચ સાથે તૈયાર કરવામાં આવી છે. અહીંથી સમગ્ર બેંગ્લુરૂ સિટીનો નજારો જોઈ શકાય છે.યશે પોતાના ઘરમાં રસ્ટિક ફ્લોરિંગ કરાવ્યું છે. દરેક દિવાલ જાણે કોઈ સ્ટોરી કહેતી હોય એવું જોવા મળ્યું છે.
દરવાજાને પણ એક રોયલ લુક આપવામાં આવ્યો છે. ચોક્કસ જગ્યાએ લાઈટિંગ કરવામાં આવ્યું છે. જેથી દરેક ખૂણો હાઈલાઈટ થાય. જિયો મેટ્રિક પદ્ધતિનો ઉપયોગ કરીને ઘરને અગલ અંદાજ આપવામાં આવ્યો છે. યશ પોતાના આ ઘરમાં ઓછો સમય પસાર કરે છે.