ખુશખબર દયાભાભી “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં” શો માં પાછા આવવાની તૈયારી કરી રહ્યા છે જુવો પ્રોમો વિડીઓ

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં” શો ખુબ જ લાંબા સમય થી SONY TV પર આવી રહ્યો છે જેને ખુબ જ વધારે પ્રમાણમાં લોકો જોવો પસંદ કરે છે જેમાં દયાભાભી અને જેઠાલાલ ના પાત્ર ખુબ જ લોકપ્રિય બન્યા છે,જેમાં ઘણા સમયથી દયાભાભી નો રોલ કરતા દિશા વાકાની આ શોમાં જોવા મળતા નથી પરંતુ તેમના પ્રસંસકો ને જણાવી દઈએ કે તમારી રાહ પૂરી થાય  છે જી હા દયાભાભી “તારક મહેતા ”શો માં પાછા આવવાનું આયોજન કરી રહ્યા છે.

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં “માં દયાબેન પાછા આવી રહ્યા છે .મેકર્સે તેમનો એક વિડીઓ સેર કર્યો છે.આ વીડીઓમાં સુંદર ,જેઠાલાલને ફોન પર દયાબેનને લાવવાની જાણકારી આપતો જોવા મળે છે.ત્યાર બાદ ગોકુલધામ સોસાયટી માં દયાબેનની એન્ટ્રી થાય છે.

TV પર ના પોપ્યુલર કોમેડી  શો “તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં ” દયાભાભીના પાછા આવવાની ખબરની પુષ્ટિ થઇ ગઈ છે.હા પરંતુ એ ખુલાસો હજુ નથી થયો કે દયાબેના પત્ર માટે દિશા વાકાની પાછી આવી રહી છે કે એના બદલામાં બીજા કોઈ આવી રહ્યા છે.જેઠાલાલ અને દયાબેનની પ્રખ્યાત બોન્ડીંગ ને ઘણા લોકોએ પસંદ કર્યા  છે .

દિશાની શો છોડીને જવાની બાબતમાં તેમના કો -સ્ટાર  દિલીપ જોશી  મોન તોડીને બોલ્યા કે “,તે પાછી આવશે કે નહિ એ તો માત્ર પ્રોડક્શન કરતા જ જણાવી સકે છે .અને હું આમાં સામેલ થવા માંગતો નથી ” .પરંતુ અત્યારે મેકર્સે એક પ્રોમો રજુ કર્યો છે જેમાં એક નાની હીટ આપવામાં આવી છે કે દયાબેન શોમાં પછી આવી રહી છે.

આ પ્રોમો માં જોઈ સકાય છે કે,જેઠાલાલ ,દયાભાભીની પાછા આવવાની ખબર પર ક્રેટલા ખુશ થઇ રહ્યા છે જેઠાલાલ નો સાળો સુંદર પોતે જ બહેન દયાને લઈને અમદાવાદથી મુંબઈ લઇ આવવાનો છે. મેકર્સે જે વિડીઓ સેર કર્યો છે,એની શરૂઆત સુંદરલાલ ના અવાજ થી થાય છે.તે ફોન પર જેઠાલાલ ને જણાવી રહ્યો છે કે,બહેન જરૂર આવશે .ત્યાજ દયાબેનનો પડછાયો જોવા મળે છે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.