હાલ આ દેશ ના પ્રવાસે છે કીંજલ દવે અને તેના ભાવિ પતિ પવન જોશી ! કેવી મોજ માણી રહ્યા છે..જુઓ તસ્વીરો

આપણે બધા લોકો ગુજરાતના લોકપ્રિય અને પ્રખ્યાત ગાયક કલાકારોને તો ઓળખીએ જ છીએ, ગુજરાતના બધા ગાયક કલાકારો તેમના અવાજ અને સુરથી ખુબ જ ફેમસ હોય છે, આજે આપણે એક તેવા જ ફેમસ અને લોકપ્રિય ગાયક કલાકાર કિંજલ દવેની વાત કરીશું. કિંજલ દવે તેના કોકિલ કેરા અવાજથી આખા દેશમાં અને વિદેશમાં ખુબ જ ફેમસ છે. કિંજલ દવેના મોટી સંખ્યામાં ચાહક મિત્રો પણ રહેલા છે, તેથી કિંજલ દવેના બધા જ કાર્યક્રમોમાં તેમના ચાહક મિત્રો જતા હોય છે અને કાર્યક્રમની મજા લેતા હોય છે,


તેમજ વાત કરીએ તો કીંજલ દવે હાલ તેમના પતિ પવનજોશી સાથે દુબઈ ફરવા ગયા છે જેની ઘણી તસવીરો કીંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે જેમાં તેઓ તેના પતી સાથે દુબઈની ફેમસ Museum of The Future નામની બિલ્ડીંગની સાથે જોવા મળી રહ્યા છે. તેમજ જણાવીએ તો કિંજલ અને પવન બંને નાનપણ થી મિત્ર હતા અને હાલમાં બન્ને સગાઈના બંધનમાં બંધાય ગયા છે. તેમજ હવે તેમના ચાહકો તેઓના લગ્નની ખુબજ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


આમ જયારે જયારે પણ પોતાના કાર્યક્રમો માટે કિંજલ દવે દેશના કોઈપણ ખૂણે જાય છે, ત્યારે તેના પતિને હંમેશા સાથે રાખે છે. આમ તેવીજ રીતિ આ બન્ને એક સાથે દુબઈ ફરવા ગયા છે અને ખુબજ ખુશ દેખાઈ રહ્યા છે. તેમજ તેવી રીતે ગીતાબેન રબારી અને તેના પતી પૃથ્વી પણ હંમેશા સાથે જ રહે છે આમ કિંજલ દવે આને તેમના પતિ પવન જોશી દુબાઈમાં આનંદદાયક પળો વીતાવી રહ્યા છે તેની બધીજ વિડીઓ અને તસવીરો સ્ટોરી અને પોસ્ટ દ્વારા જણાવી રહ્યા છે.


તેમજ કિંજલ દવે પોતાનું સોંગ ચાર ચાર બગડી વાળી ગાડીથી લાઇમ લાઈટમાં આવી અને તેની સંગીતની દુનયાની સફર શરૂ થઈ. જે બાદ તેમને એક પછી એક તેવા ખુબજ હીટ સોંગ આપ્યા છે. અને તેઓએ ગુજરાત તેમજ દેશ વિદેશમાં પણ ખુબજ નામના મેળવી છે બસ આ દિવસ પછી તેને ક્યારેય પાછળ ફરીને નથી જોયું પણ એક દુઃખ વાત એ છે કે, જે ગીતે તેને ફેમસ બનાવી એ ગીત તે જાહેરમાં ગાઈ નથી શકતી.


નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *