કિંજલ દવે તેના મંગેતર સાથે મળી આ સેલિબ્રિટીને…તસવીરો જોતા જ લોકોમાં ક્રેઝ વધ્યો…

આજે સોશિયલ મીડિયામાં એક એવી તસ્વીર ફેલાઈ રહી છે જેમાં બે ગુજરાતના ગૌરવ કહેવાય ઈવા કલાકારો એકબીજાને મળ્યા હતા..એક સંગીત ક્ષેત્રે ખૂબ પ્રખ્યાત છે અને એક હાસ્ય અને અભિનય ક્ષેત્રે પ્રખ્યાત છે અને તેના ચાહકોનો ક્રેઝ ખૂબ જ મોટો છે.કોણ છે એ હસ્તીઓ અને શું છે તેની તસવીરો ચાલો જાણીએ..

ગુજરાતની ખૂબ જ લોકપ્રિય સિંગર કિંજલ દવે તેના મંગેતર પવન જોષી આ બન્ને જોડકાઓ મુંબઇ ગયા હતાં.એક માહિતી અહીં જણાવીએ કે એપ્રિલ,2018ના સમયગાળામાં પવન જોષી અને કિંજલ દવે એ સગાઈ કરી હતી.જોકે એક વાત અહીં નોંધનીય છે કે આ સગાઈને 3 વર્ષથી પણ વધુ સમય થઇ ગયો છે.જોકે હમણાં આ બન્ને મુંબઈમાં “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર ગયા હતાં.

આ અંગે પવન જોષી અને કિંજલ દવેએ જેઠાલાલ ફેમ દિલીપ જોષી સાથે તેમણે તસવીરો લીધી હતી.કિંજલ દેવની સાથે તેનો ભાઈ આકાશ દવે પણ સાથે હતો.ત્રણેય લોકો સિરિયલમાં આવતા ગડા ફેમેલી હાઉસ એટલે કે જેઠાલાલના ઘરના સેટ પર પહોંચ્યા અને ત્યાંના હિંચકા પર બેસીને તેઓએ ફોટો પણ પડાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં તેની પોસ્ટ શૅર કરીને જણાવ્યું હતું કે, ‘અંતે,હું, મારા સૌથી ફેવરિટ એક્ટર તથા કોમેડીના કિંગ તરીકે ઓળખાતા દિલીપ જોષી સર સાથે મિટિંગ થઈ અને એમને મળ્યો.’

આ ઉપરાંત કિંજલ-પવન તથા આકાશ એ વિશાલ જેઠવા જે બોલિવૂડ તથા ટીવી એક્ટર છે ઉપરાંત 2013માં ટીવી સિરિયલ ‘ભારત કે વીરપુત્ર’માં અકબરનો રોલ કર્યો હતો.આ ઉપરાંત તેણે ‘મર્દાની 2’માં વિલનના રોલમાં અભિનય કર્યો હતો અને હાલમાં જ આવેલી વેબ સિરીઝ ‘હ્યુમન’માં તેણે શૈફાલી શાહ સાથે કામ કર્યું છે.આ ઉપરાંત તેણી વિશાલ અને તેના પરિવાર અંગે જણાવે છે ,વિશાલનો જન્મ 1994મા થયો હતો.હાલ તેની ઉંમર 25 વર્ષની છે અને તેઓ મૂળ ગુજરાતના ઉનાના અંબાડા ગામના નિવાસી છે અને વિશાલના માસા-માસી કોડીનારનાં નિવાસી છે જોકે નોંધનીય બાબત એ છે કે ઇ.સ.2008માં વિશાલના પિતાનું અવસાન થયું હતું.

કિંજલ દવેના વર્કિંગ લાઇફની અંગે જાણીએ તો 2018માં કિંજલે ‘દાદા હો દીકરી’થી એક્ટિંગ ક્ષેત્રમાં પગ મૂક્યો હતો ઉપરાંત તે ભારતીય જનતા પાર્ટી સાથે 2019 માં જોડાઈ હતી અને તેણે છેલ્લે ‘જીવી લે’ સોંગમાં પોતાનો સૂરમય અવાજ આપ્યો હતો.જોકે આ અંગે તમારો શો અભિપ્રાય છે એ અંગે એમને જરૂર જણાવશો..

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *