કીર્તિ પટેલ માર્કેટ મા લાવી નવો કમો ! નવા કમા સાથે કીર્તિ પટેલ કેવી કરી મોજ જુઓ વિડીઓ

હાલમાં કમાને લઈને હવે સોશીયલ મીડિયામાં ચર્ચાઓ ઓછી થઈ રહી છે, ત્યારે સોશીયલ મીડિયામાં હવે કમાન ડુપ્લીકેટો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આપણે જાણીએ છે કે, હાલમાં જ કેનેડામાં યોજાયેલ કીર્તિદાનના કાર્યક્રમમાં અમેરિકાના કમાએ ધૂમ મચાવી હતી અને કમો પણ ગુજરાતી છે અને તેનું નામ મહેશ પટેલ જાણવા મળ્યું હતું. હાલમાં ફરી એમવાર માર્કેટમાં નવો કમો આવ્યો છે અને આ કમો લઈ આવનાર બીજું કોઈ નહિ પણ કીર્તિ પટેલ છે.

જે રીતે બોલીવુડમાં રાખી સાંવત હંમેશા ચર્ચાનો વિષય બને છે બસ એવી જ રીતે ગુજરાતમાં કીર્તિ પટેલ હંમેશા વિવાદોથી ઘેરાયેલ છે. હાલમાં કીર્તિ પટેલ માર્કેટમાં નવો કમો લઈ આવી છે અને આ કમાને જોઈને પણ તમે હસવું નહિ રોકી શકો કારણ કે આ કમો તો કોઠારીયાનાં કમાંથી વધે એમ છે અને આ બંને કમાઓથી કીર્તિ પટેલના નખરા વધે એમ છે.

તમે જ્યારે આ વાયરલ થયેલ રિલ્સ જોશો ત્યારે વિચારમાં પડી જશે કે, આ વીડિયોમાં તમને કોને જોઈને હસવું આવે છે. આ રિલ્સ કીર્તિ પટેલ પોતાના સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી છે અને આ વીડિયોમાં જોઈ શકો છો કે, કમાં જેવો દેખાત યુવક કીર્તિ પટેલ સાથે કપલ ડાન્સ કરે છે તેમજ ત્યારબાદ તે પોતાની રમુજી અદાઓમાં ડાન્સ કરે છે અને એને ડાન્સ કરતા જોઈને આબેહૂબ કીર્તિ પટેલ ડાન્સ કરે છે.

આ બંનેની રમુજી અદાઓ જોઈને તમે અમેરીકા અને કોઠાડીયાના કમાને પણ ભૂલી જશો. એક વાત તો મુદ્દાની અને હાસ્યવ્યગ છે કે, કીર્તિ પટેલ અને કીર્તિદાન ગઢવી બંનેની રાશિ પણ એક અને નામ પણ બંનેનાં સરખા એટલે જ બંને કમાને માર્કેટમાં લઈને આવી રહ્યા છે. હાલમાં તો આ વીડિયો સોશીયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

હવે આ વીડિયો જોઈને તમે પણ કહેજો કે આ કમો તમને કેવો લાગ્યો? આ વીડિયો જોઈને અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ જણાવી છે. કીર્તિ પટેલ પણ આ રિલ્સ શેર કરતી વખતે લોકોને પૂછ્યું છે કે, આ કમો તમને કેવો લાગ્યો. સૌથી ખાસ વાતે કે, આ નવા કમાં સાથે કિર્તી પટેલ ઘણીબધી રમુજી રિલ્સ બનાવી છે અને આ રિલ્સ જોઈને તમે હસવું નહીં રોકી શકો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *