જાણો કેટલી સંપત્તિ ના માલિક છે યોગી આદિત્યા નાથ ?? હથિયારો અને એવા શોખ કે જાણી ને દંગ રહી જશો
મિત્રો તમે તો જાણતાજ હશો કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. તેમજ તેઓને બધાજ રાજ્યના મુખ્યમંત્રીઓ કરતા સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમજ હાલના થોડા સમય પહેલાજ તેઓએ મુંબઈની મુલાકાત લીધી હતી. તેમજ જ્યા તેઓએ ફિલ્મ જગતથી જોડાયેલા ઘણા લોકો સાથે મુલાકાત લીધી હતી. તેમજ યોગી આદિત્યનાથજી એ પહેલા એવા cm હશે જેના માટે પૂરું બૉલીવુડ મળવા આવ્યું હતું.
આમ આ સાથે જો તમને યોગી આદિત્યનાથજી ની સંપત્તિ વિષે વાત કરીએ તો તમને જણાવી દઈએ કે 2022ની વિધાનસભા ચૂંટણી માટે નોમિનેશન દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાની સંપત્તિની વિગતો આપી હતી. જેમાં તેમની પાસે દિલ્હીની પોસ્ટ ઓફિસ સંસદ માર્ગ એકાઉન્ટમાં લગભગ 36 લાખ રૂપિયા અને 2 લાખ 33 હજારનો વીમો છે.
નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન યોગી આદિત્યનાથની સંપત્તિ 1320653 રૂપિયાની આસપાસ હતી. યોગી આદિત્યનાથ પાસે બે હથિયાર છે. જેમાંથી એક રિવોલ્વરની કિંમત 100000 રૂપિયા અને રાઈફલની કિંમત 80000 રૂપિયા છે. સીએમ યોગી આદિત્યનાથ પાસે કોઈ વાહન નથી, પરંતુ તેઓ જૂના સરકારી વાહનમાં મુસાફરી કરે છે.
યોગી આદિત્યનાથ પાસે પણ બે હથિયાર છે, જેમાંથી એક રિવોલ્વરની કિંમત ₹100000 અને એક રાઈફલની કિંમત લગભગ ₹80000 છે, એ જ CM યોગી પાસે કોઈ વાહન નથી, મુખ્યમંત્રી બન્યા પછી પણ તેમણે અલગથી નવું વાહન ખરીદ્યું નથી. તે ખરીદતા નથી પરંતુ તેમ છતાં જુના સરકારી વાહનથી ચાલે છે. આમ તેમના વિષે આ વાતો તમે ભાગ્યેજ સાંભળી હશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.