દાદીએ ગામના બાળકોના સારા ભવિષ્ય માટે કર્યું એવુ કામ કે જાણીને તમે પણ વખાણ કરતા થાકશો નહિ ! એવુ તો શું કર્યું…જાણો
મિત્રો આ દુનિયામાં ઘણા એવા લોકો હોઈ છે જેની પાસે ખુબજ પૈસા હોઈ છે તેમજ તેઓ આ પૈસાનો ઘમંડ કે તેની સંપત્તિનો પણ ઘમંડ કરતા હોતા નથી. અને તેઓ ખુબજ દાનવીર પણ હોઈ છે બીજા લોકો ની મદદ કરવાએ માટે ખુબજ મોટી મોટી સંપત્તિ તેમજ પૈસાઓનું દાન કરતા હોઈ છે. દુનિયામાં આવા બહુ ઓછા લોકો હોઈ છે જે બીજાના જીવનને સુધારવા, જરૂરિયાતમંદોને મદદ કરવા અથવા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવવા માટે બને તેટલા બધાજ પ્રયત્નો કરતા હોઈ છે.
તેવીજ રીતે હાવેરી જિલ્લાના કુનિકેરી ગામની 75 વર્ષીય દાદી જેનું નામ હનમાછમ્મા જે ઘણા દાયકાઓથી રહે છે. તેમજ આ ગામમાં ઘણા વર્ષો થી આ ગામમાં કોઈ શાળા નો હતી. આ દાદીનું દાનની વાત કરીશું તો તમે પણ વખાણ કરતા થાકશો નહિ. આ દાદીએ એટલા મોટા દિલના છે કે તેમને પોતાની જમીન શાળા અને રમતનું મેદાન બનાવવા માટે દાનમાં આપી દીધી તેમજ વધુમાં આમને ગ્રામજનોના કહેવા પ્રમાણે જાણવા મળ્યું છે કે આ જમીનની કિંમત 1 કરોડ રૂપિયા છે. આમ હુંચમ્મા દાદી જેવા લોકો ભાગ્યે જ જોવા મળે છે.બહુ ઓછા લોકો બીજાના જીવનને સુધારવા, જરૂરિયાતમંદોને મદદ કરવા અથવા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે કંઈ પણ કરી શકતા હોય છે.
ન્યૂઝ18 ના અહેવાલ મુજબ , હંચમ્મા કુનીકેરી બાસપ્પા ચૌદ્રી સાથે લગ્ન કર્યા બાદ કુનીકેરી ગામ પહોંચી હતી. તેમના પતિ બાસપ્પાનું લગભગ 3 દાયકા પહેલા અવસાન થયું હતું. તેણી ખેતરોમાં કામ કરતી અને સાદું જીવન જીવતી. જ્યારે દાદાને ખબર પડી કે સરકારી અધિકારીઓ શાળા બનાવવા માટે જમીન શોધી રહ્યા છે, ત્યારે તેમણે પોતે અડધો એકર જમીન દાનમાં આપવાનું નક્કી કર્યું.
થોડા દિવસો પછી દાદીને ખબર પડી કે અધિકારીઓ રમતનું મેદાન બનાવવા માટે જમીન શોધી રહ્યા છે. દાદીએ આગળ વધીને બાકીની જમીન પણ દાનમાં આપી દીધી. હંચમ્મા દાદી હવે એ જ શાળામાં મધ્યાહન ભોજન બનાવે છે આ સાથે જો તમને જણાવીએ તો શાળાના બાળકો પ્રેમથી અજ્જી દાદી તરીકે બોલાવે છે).હુંચમ્માના શબ્દોમાં, ‘મેં જન્મ આપ્યો. પણ આ બાળકો મને અજી કહે છે. મને દરરોજ 300 બાળકોને ખવડાવવામાં ખૂબ આનંદ થાય છે.દાદી કહે છે
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો