કાન્સ 2022 મા દિપીકા પાદુકોણ જે હાર પહેર્યો તેની કિંમત જાણી તમારા હોશ ઉડી જશે ! જાણો કિંમત…

ફિલ્મ જગત ના લગભગ બધાજ અભીતેના અને અભિનેત્રી મોંઘા મોંઘા શોખ ધરાવતાજ હોઈ છે અને મોટા મોટા ફેસ્ટીવલ માં પોતાનો એક અલગ અંદાઝ અને રૂપ દેખાડવા માટે મોંઘા કપડાઓ પહેર્તા હોઈ છે. ને સાથે મોંઘી કિંમત વાળા ઘરેણા પણ જોવા મળતા હોઈ છે. જે જોઈ લોકો પણ ચોકી જતા હોઈ અને તેની કિંમત જાણી તેમના હોશ ઉડી જતા હોઈ છે.

તેવીજ રીતે અભિનેત્રી દીપિકા પાદુકોન કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ ૨૦૨૨ ના તેમના લેટેસ્ટ લુકમાં ઘણા મોંઘા હાર પહેરીને સુંદર દેખાય રહી હતી. આવો તમને તેના વિષે જણાવીએ. બોલીવુડ ની અભિનેત્રી દીપિકા પાદુકોણ ના ફેશન ગેમ હમેશા ચર્ચા માંજ રહેતો હોઈ છે. એક્ટરે એરપોર્ટ થી લય ને બહાર પણ તેમના સ્ટાઇલ થી લોકો ના હોશ ઉડાડેલા છે.

દીપિકા પાદુકોને કાન્સ ૨૦૨૨ ની પહેલા દિવસે તેના લુક ને લયને ખુબજ લાઈમલાઈટ ચોર્યું હતું. તેમણે પ્રસિદ્ધ ભારતીય ડીઝાઇનર સબ્યસાચી મુખર્જી ના ટોપિક ઓફ કલકતા ના કલેક્શન થી એક લીલું પેન્ટ અને પ્રિન્ટેડ શર્ટ પહેર્યું છે. એની સાથે તેને સબ્યસાચી ની હેવી જ્વેલરી પહેરી હતી. તે તેના ઇન્ડો વેસ્ટર્ન લુક માં ખુબજ આકર્ષક લાગી રહી હતી.

વળી ત્યાં કાન્સ ૨૦૨૨ ના લેટેસ્ટ લુક માં દીપિકા પાદુકોન ને એક કાળા રંગની ડ્રેસ માં જોવા મળી હતી. જેમાં એક પ્લીટેડ ટોપ પણ ભેગો હતો. જેને સીધી ફીટીંગ પેન્ટ ની સાથે જોડી બનાવી હતી. તેને તેમનું લુક ને મેસીબન અને ગ્લેમ મેકઅપ ની સાથે કમ્પ્લીટ કર્યું હતું. એની સાથેજ તેમણે જ્વેલરી બ્રાડ કાર્ટયર નાં એક અનોખા નેક્પીસ ને પસંદ કર્યું હતું. જેમાં સોના થી સજેલ અનોખા કપાયેલા હીરા અને પન્ના જોડાયેલા હતા. થોડીક શોધ કર્યા પછી ખબર પડી કે તેની કિંમત ૪૪,૮૦૦,૦૦૦ રૂપિયા છે. જે સાંભળી તમા પણ હોશ ઉડી ગયા હશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *