ઈશા અંબાણી એ એવો કયો અભ્યાસ કર્યો કે જેથી તે માત્ર ૧૬ વર્ષની નાની ઉમરમાં બીલયેનાર બની ગઈ ,ચાલો વિગતે જાણ્યે

મુકેશ અંબાણી એશિયાના સૌથી અમીર માણસો માં ઓળખવામાં આવે છે.જે રિલાયન્સ  કંપની ના માલિક છે.તેમની આવક ૯૯ મિલિયન ડોલર છે.મુકેશ  અંબાણી તો ચર્ચામાં રહ્યા જ કરે છે પરંતુ આજે આપણે તેની દીકરી ઈશા અંબાણી વિષે વાત કરવા જઈ રહ્યા છીએ જે તેના પિતા ની જેમ જ ચર્ચામાં જોવા મળતી હોય છે.તેણે પણ પિતાની જેમ જ બીઝનેસ માં બહુ સમજ છે.મુકેશ અંબાણીની દીકરી હોવા છતાં તેણે પોતાની કાબિલિયત અને મહેનતથી અલગ ઓળખ બનાવી છે.

આમ તો મુકેશ અંબાણી ના બંને દીકરા આકાશ અને અનંત પણ ફેમીલી બિઝનેસમાં આગળ જ રહે છે.પરંતુ તેમ છતાં ઈશા પોતાના બંને ભાઈઓ થી અલગ જ ચમકતી જોવા મળે છે.તેમનું વ્યક્તિત્વ અને કાબિલિયત અલગ જ પ્રકારની છે.ઈશા ખુબ નાની ઉમરમાં જ બીઝનેસ ના દાવ પેચ શીખી ગઈ હતી.તે તેના દાદા ધીરુભાઈ અંબાણીની લાડલી રહી છે.

દાદા ને પિતા ની પ્રેરણા થી ઈશા બીઝનેસ ની દુનિયામાં અલગ જ નામ બનાવયુ છે.તમને જાણીને નવી લાગશે કે ઈશા અંબાણી જયારે લગભગ ૧૬ વર્ષની હતી,ત્યારે ફોબસ મેગેઝીન ની “YOUNGEST BILLIONAIRE HEIRESSES” માં નામ સામીલ થઇ ગયું હતું .ઈશા એ આમ જ પોતાનું ફેમીલી બીઝનેસ નથી સંભાળયુ .પરંતુ તેના માટે તેણે ખુબ અભ્યાસ કર્યો છે.

ઈશા એ સ્કૂલ પોતાના પરિવારની સ્કુલ ધીરુભાઈ અંબાણી ઈનટરનેશનલ સ્કુલ ,મુંબઈ માં અભ્યાસ કર્યો હતો.આગળના અભ્યાસ માટે ઈશા અમેરિકા ચાલી ગઈ હતી.ત્યાં ૨૦૧૪ માં તેમણે અમેરિકાની યેલ યુનિવર્સીટી થી સયક્લોજી અને સાઉથ એશિયન સ્ટડિઝ માં અભ્યાસ કર્યો .

ત્યાર પછી ૨૦૧૮ માં તેમણે કેલીફોનીયા ના સ્તેફોડ યુનિવર્સીટી થી MBA કર્યું,આ જણાવી દઈએ કે આ એ જ યુનિવર્સીટી છે જ્યાં તેના પિતા મુકેશ અંબાણી પણ અભ્યાસ કરતા હતા .પરંતુ તેમને અભ્યાસ અધુરો રાખીને ભારત પાછું આવવું પડ્યું હતું.

ઈશા પોતાના કરિયરની શરૂઆત માં MCKINSEY AND COMPANY માં બીઝનેસ વિશ્લેષક તરીકે કામ કરેલું છે,ઈશા હાલમાં JIO અને રીલાયન્સ રીટેલ ના બોર્ડ ઓફ ડાયરેક્ટસ  માં સામીલ છે ખબરોની માનયે  તો ,જયારે જિયોએ ફેસબુક ને પોતાનો ૯.૯૯ ટકા હિસ્સો વેચ્યો ત્યારે ઈશા અંબાણીએ આમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ત્યાં જ પોતાના અભ્યાસ દરમિયાન ઈશા એ પિતા મુકેશ અંબાણીને JIO 4G વિષે વાત કરી હતી.આમ જોઈએ તો ઈશા દાદા અને પિતાની જેમ હુનરર્બાજ બીઝનેસમેન છે. બિજનેસ કરવો તેના રગ રગમાં  બસેલો છે.

ઈશાની જિંદગીની વાત કર્યે તો તેણે ૨૦૧૮ માં આનંદ પિરામલ સાથે લગ્ન કાર્ય હતા .આનંદ પિરામલ શ્રીરામ ગ્રુપ અને પિરામલ ગ્રુપ ના ચેરમેન અજય પિરામલ ના દીકરા છે.ઈશા અંબાણીના લગ્નમાં મુકેશ અંબાણી એ ખુબ મોટા પ્રમાણમાં ખર્ચો કર્યો હતો જેમાં આખું બોલીવુડ પણ આ લગ્નમાં હાજર થયું હતું

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *