અનુષ્કા શર્મા બીજી વાર માં બનવા જઈ રહી છે તે વાત કેટલા અંશે સાચ્ચી છે ચાલો જાણ્યે સત્ય હકીકત
બોલીવુડના સ્ટાર કાપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ને લોકો ખુબ પસંદ કરે છે.તેમની કેમિસ્ટ્રી તેમના ફેંસ ને એક પ્રેરણા પૂરી પાડે છે.આ કપલને એક દીકરી છે.જેનું નામ વામિકા કોહલી છે.હાલમાં જ વિરુશ્કાને હોસ્પીટલની બહાર જોવા મળ્યા છે.જેના પછી ફેન્સમાં બહુ જ કુતુહુલ થવા પામી છે કે,શું અનુષ્કા બીજીવાર માં બનવા જઈ રહી છે.?
વાસ્તવમાં ,અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હાલમાં પોતાની દીકરી વામિકા સાથે માલદીવ વેકેશન કરવા ગયા હતા.બંને એ માલદીવ માં ખુબ મજા કરી હતી,જેની ઝલકો તેમણે સોશિયલ મીડિયા પર દેખાડી હતી .પરંતુ માલદીવ થી આવતા જ આ કપલ કોકીલાબેન અંબાણીના હોસ્પિટલ ગયા હતા.
કપલને ૧૩ જુન ૨૦૨૨ એ કોકીલાબેન અંબાણી હોસ્પિટલ ની બહાર નીકળતા જોવા મળ્યા હતા.તેના વિડિયોઝ પણ સામે આવ્યા છે.જેમાં અનુષ્કા અને વિરાટ કોહલી કર માં બેઠા છે.હા પરંતુ હજુ એ જાણકારી મળી નથી કે આ કપલ શા કારણે હોસ્પિટલ ગયા હતા.જેમ વિડીયો વાયરલ થયો કે ફેંસ એક્ટ્રેસ ની બીજીવાર માં બનવાના અનુમાન કરવા લાગ્યા .
એક યુઝર્સે તો લખ્યું હતું કે,”અનુષ્કાની બીજી ખુશખબરી”.તુંજ બીજા યુઝર્સે લખ્યું હતું કે,”બીજું બાળક જલદ આવી રહ્યું છે.”તેમજ એક યુઝર્સે બંનેના હેન્થને લઈને ચિંતા બતાવી અને પૂછ્યું ,સુ બધું બરોબર છે ને ?આની પહેલા અનુષ્કા શર્મા એ પોતાની ઈનસ્તાગ્રામ એકાઉન્ટ પર એક સેલ્ફી શેર કરી હતી
જેમાં તે પતિ વિરાટ ની સાથે પોઝ આપી રહી હતી .સફેદ અને કાળા તથા લીલા કલર ની સ્રેસ્પી ડ્રેસ માં અનુષ્કા વેકેશન વૈબ્સ આપી રહી હતી.જયારે વિરાટ કોહલી સ્લીવલેસ ટી શર્ટ માં હેન્ડસમ લાગી રહ્યો હતોઆટલું જ નહી.એક્ટ્રેસ એ પોતાની એકલીની ફોટો પણ શેર કરી હતી ,જેમાં તે કેસરી કલરના મોનોકની પહેરીને બહુ જ સરસ લાગી રહી હતી.