આવો દીકરો સૌ કોઈને મળે ! ચાંદ વાલા મુખડા ફેમ દેવ પગલીએ પોતાની માતાને કરાવ્યા આ ખાસ તીર્થના દર્શન…જુઓ આ ખાસ તસ્વીરો
હાલ લોકો પોતાના સ્વપ્ન સાકાર કરવામાટે શું નથી કરતા હોતા લોકો ખુબજ મહેનત અને સંઘર્ષ કરી પોતાની જીવનની બધીજ ઈચ્છા પૂરી કરવા માંગતા હોઈ અને પૂરી પણ કરે છે. તેમજ તેમણે લોકો ગુજરાતના જાણીતાએવા સિંગર દેવ પગલીને તો બધાજ જાણતા હશો જેને એક પછી એક હીટ સોંગ ગાઈને ગુજરાત સહીત સમગ્ર દેશને તેના ગીતનું દીવાનું બનાવ્યું છે. તેવામાં હાલમાજ દેવ પગલીએ પોતાની માતાને પહેલી વાર વિમાનમાં બેસાડી વૃંદાવન દર્શન કરવા લઈ ગયા.
જો વાત કરવામાં આવે તો હિન્દી સોંગ ‘ચાંદ વાલા મુખડા’ એ સમગ્ર દેશમાં ધૂમ મચાવી છે. આ સોંગે સોસીયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર એક સારું પ્રદર્શન કર્યું છે instagram રીલ્સ ની બાબતમાં આ સોંગે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા છે દેશભરના ૪૭ લાખથી વધુ લોકોએ આ સોંગની રીલ્સ બનાવી છે. ગુજરાતી સિંગર દેવ પગલીએ રીલ્સની રેસમાં બાદશાહ અને અક્ષય કુમારને પાછળ રાખી દીધા છે
આમ દેવ પગલી ની પાસે આજના સમયની અંદર ઘણી બધી સારી જિંદગી જીવે છે તેમજ તેઓ અત્યારે ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યા છે તેમજ અત્યારે તેઓ પોતાના ગીતને લીધે નહીં પરંતુ એક ખૂબ જ સરસ કાર્યને લઈને ચર્ચામાં રહ્યા છે તેમજ તેમની સાથે કેટલાક બીજા તેમના ગામના લોકો પણ છે અને તેમના ઘણા બધા ફોટાઓ સોશિયલ મીડિયા ઉપર દેવ પગલીએ શેર કર્યા છે તેમજ આ દરેક ફોટાઓ જોઈને આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે દેવ પગલી પોતાના માતાને પહેલી વખત વિમાન સફર ઉપર લઈ જતા જોવા મળી રહ્યા છે. હાલ આ તસવીરો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહી છે.
તો વળી આ સાથે તમને જણાવીએ દઈએ કે તેમના જીવનમાં લાખ રૂપિયાનો ઘાઘરો આ સોંગ દેવ પગલીના જીવનનું ટર્નિગ પોઈન્ટ હતું. આ સોંગ બાદ ક્યારેય પાછું વળીને જોયું નથી. પરિણામે એક જ મહિનાના અંતરમાં ‘માટલા ઉપર માટલું’ અને ‘ચાંદ વાલા મુખડા’ એમ બેક ટુ બેક બે હિટ સોંગ આપીને દેવ પગલીએ આખા દેશને પાગલ કર્યો છે. અને હાલ તે ગુજરાતમાં ખુબજ ફેમસ સિંગર મન એક સિંગર છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.