ઢોલ નગારાનો તાલ સાંભળી બે દાદા પર ચડ્યું ડાન્સનું ભૂત ! કર્યો એવો ડાન્સ કે બે મહિલાએ…જુઓ વિડિઓ
હાલ ચારેય બાજુ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે તેવામાં લોકો તેમના લગ્ન ખુબજ ધૂમધામ કરતા હોઈ છે. તેમજ આ લગ્નમાં લોકો વિડિઓશૂટ અને ફોટોશૂટ પણ કરાવતા હોઈ છે. તેવીજ રીતે ઘણી વખત લગ્નમાં જ્યારે લોકો ડાન્સ કરતા હોઈ છે. અને તે દરમિયાન ઘણી વખત એવું થતું હોઈ છે જે જોય તમને પણ ડાન્સનું ભૂત ચડી જશે. તેવીજ રીતે હાલમાં બે દાદાનો વિડિઓ સોશિયલ મીડિયા ઉપર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે. આવો તમને આ વિડિઓ વિષે વિગતે જણાવી.
વાત કરીએ તો વાયરલ થઇ રહેલ આ બે દાદા ઢોલનો અવાજ સાંભળી ને તાનમાં આવી જાય છે. આમ હાલ ઘણા લોકોને આ વિડિઓ ખુબજ પસંદ આવી રહ્યો છે. લોકો આ વિડિઓ ખુબજ શેર પણ કરી રહયા છીએ. આમ આ સાથે બંને દાદાઓ લાકડીના સહારે ઢોલના તાલ પર જબરદસ્ત ડાન્સ કરવાનું શરૂ કરે છે. આ વિડીયો મહારાષ્ટ્રનો છે તેવું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના એક ગામમાં કોઈ કાર્યક્રમમાં લોકો ઢોલ વગાડી રહ્યા હતા. ઢોલ નો અવાજ સાંભળીને બંને દાદાને તાન ચડે છે.
બને દાદાને ડાન્સ કરતા જોઈ આજુબાજુના લોકો પણ તેમને જોતાજ રહી ગયા હતા. તો વળી બે મહિલાએ તો શરૂ ડાન્સમાં બંને દાદા પર પૈસાનો વરસાદ કરી દીધો હતો. તેમજ બંને દાદાની ઉંમર લગભગ 70 વર્ષથી વધારે હશે. બંને દાદાનો જબરદસ્ત ડાન્સ જોઈને એક મહિલા પૈસા ઉડાડે છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
બે દાદાએ કર્યો ગજબ ડાન્સ! ઢોલનો તાલ સાંભળીને બે દાદાને ચડ્યું તાન, બંને દાદાનો ડાન્સ જોઈને એક મહિલાએ ઉડાડ્યા પૈસા – જુઓ વિડિયો pic.twitter.com/IUfbmG1KAX
— GUJJU ROCKZ (@gujju_rockz) April 2, 2022
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.