ગુસ્સે ભરાયેલા ગજરાજ ની તાકત જુઓ એક જ મિનિટ મા કાર ની કરી નાખી તહસ નહસ ! જુઓ વિડીઓ

મિત્રો તને સોશિયલ મીડિયા પર આવર નવાર એવા દંગ રહી જાવ તેવાં વિડિઓ જોતાજ હશો તેવાંમાં વાઇરલ થઈ રહેલો એક વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે. જે જી તમે પણ ચોકી જશો હાલ જે વિડિઓ સામે આવી રહ્યો છે તેમાં એક જંગલી હાથીએ Hyundai Santro Xing પર કર્યો હુમલો જુઓ શું થઇ કારની હાલત. વિડિઓ જોઈ તમે પણ રહી જશો. આવો તમને આ વિડિઓ વિગતે જણાવીએ.

મિત્રો તમે વિડિઓ માં જોઈ શકો છો કે એક મહાકાઈ હાથી Hyundai Santro Xing હેચબેક કારને રમકડાની જેમ ધક્કો મારતો જોવા મળે છે. આ વીડિયો આસામના ગુવાહાટીના નરેંગી મિલિટરી સ્ટેશનનો છે. તમે આવર નવાર જંગલી પ્રાણીઓ વાહનો પર હુમલો કરતા હોવાના અવારનવાર અહેવાલો સામે આવતા રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે,

આમ આ વીડિયોને જોતા એવું લાગે છે કે Hyundai Santro Xing પાર્કિંગમાં પાર્ક કરવામાં આવી હતી જ્યારે હાથીએ તેને રમકડાની જેમ ધક્કો માર્યો હતો. આ વિસ્તારમાં વારંવાર જંગલી હાથીઓ જોવા મળે છે. જ્યારે હાથીએ કાર પર હુમલો કર્યો ત્યારે તે સમયે કારમાં કોઈ નહોતું. Hyundai Santro Xing કારને કેટલું નુકસાન થયું છે તે જાણી શકાયું નથી. તેમજ

આપને જણાવી દઈએ કે આ પહેલા પણ વાહનો પર પ્રાણીઓના હુમલાની ઘણી ઘટનાઓ સામે આવી ચુકી છે. તાજેતરમાં, એક વાઈલ્ડ ઇન્ડિયન બાઇસનનો થ્રી-વ્હીલર પર હુમલો કરતો વીડિયો પણ સામે આવ્યો હતો. આ ઘટના કેરળમાં બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે થ્રી-વ્હીલરના હેડલેમ્પના કારણે વાઇલ્ડ ઇન્ડિયન બાઇસન ભડકી ગયો હતો. બીજી ઘટના કર્ણાટકના હસનુરમકમાંથી પણ નોંધાઈ હતી, જ્યાં એક હાથીએ હોન્ડા અમેઝ પર હુમલો કર્યો હતો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *