જુવો અનોખા હરિ ભક્તને ! જે કોઈ મનુષ્ય નથી પણ એક નાની એવી ચકલી છે જે એવું હરિનું નામ લે છે કે દરેક લોકો આશ્ચર્ય પામી રહ્યા છે…જુવો વીડિયોમાં

નટખટ કૃષ્ણ દરેક લોકોના મનમાં વસેલો જોવા મળે છે. મથુરામાં કૃષ્ણ ભક્તિ વધારે જોવા મળે છે.મથુરામાં સવાર જ કૃષ્ણ નામથી થાય છે.મથુરા નગરીમાં દરેક ખૂણે એક હરિભક્ત જોવા મળશે જ જે કૃષ્ણ ભક્તિ માં લિન હોય છે.ભગવાન શ્રી કૃષ્ણ ના આવા જ એક ભક્ત આ દિવસોમાં ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યા છે.જે સોશિયલ મીડિયા પર બહુ ચર્ચામાં જોવા મળી રહ્યા છે.તમને જાણીને બહુ આશ્ચર્ય થશે કે અમે જે કૃષ્ણ ભક્તની વાત કરીએ છીએ તે કોઈ મનુષ્ય નથી પરંતુ એક નાનું એવું પક્ષી છે.જે શ્રી કૃષ્ણ ભક્ત ચકલી છે.તો આવો જાણ્યે આ ભક્ત વિશે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો મથુરાનો છે.લોકો આ વીડિયોને જોઈને ફેસબુક ટવીટર અને વોટસઅપ જેવા સોશિયલ મીડિયાના માધ્યમ પર બહુ ઝડપથી શેર કરી રહ્યાં છે.આપણને વિચાર આવે કે એક ચકલી કૃષ્ણ ભક્ત કેવી રીતે હોઈ સકે?આનો જવાબ આ વીડિયો જોઇએ ત્યાં મળી જાય છે. આ વીડિયોમાં વાસ્તવમાં એવું સાંભળવાં મળ્યું છે કે જે કોઈ વિશ્વાસ કરી સકે નહિ . આ વીડિયોમાં એક ચકલી જોવા મળે છે જે “કૃષ્ણ કૃષ્ણ” બોલી રહી છે.અને સાથે “હરિ બોલ” પણ બોલી રહી છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયો માં એક વ્યક્તિ ચકલીની સાથે વાતો કરતો જોવા મળી રહ્યો છે.અને તે વ્યક્તિ ચકલીને કૃષ્ણ બોલવાનું કહી રહ્યો છે.વ્યક્તિના બોલતા જ ચકલી પણ તે વ્યક્તિની પાછળ રટણ કરતી કરતી કૃષ્ણ બોલી રહી છે.અને આમ શ્રી કૃષ્ણ નું રટણ કરવા લાગે અને અને થોડી વાર પછી ‘હરી બોલ ‘એમ પણ બોલી ઉઠે છે.આ વીડિયો લોકોને એટલો પસંદ આવ્યો છે કે અનેક લોકો આ જોઈ શેર કરી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.