આ કપલ ને જોઈ તમે પણ કહેશો કે પ્રેમ આંધળો હોય છે ! પતિ પત્ની નો વિડીઓ જોઈ બળતરા થાશે

લોકો દ્વારા કહેવામાં આવતું હોય છે કે ભગવાન જોડી બનાવીને મોકલતા હોય છે કોઈના હાથમાં કઈ હોતું નથી.દરેક લોકોને પોતાનો જીવનસાથી નસીબ થી જ મળતો હોય છે.જેના નસીબમાં જે લખ્યું હસે તે તેને મળીને જ રહેશે.હાલમાં સોશિયલ મીડિયામાં એક એવી જોડી જોવા મલી છે જે જોઈ દરેક લોકો હેરાન રહી ગયા છે. સામાન્ય રીતે આપણે દુલ્હા અને દુલ્હનની થોડી ઘણી બાબતો ને લઈને ફરક હોય એવી જોડીઓ પણ જોતાં હોઈએ છીએ.હાલમાં સોશિયલ મીડિયા પર એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે કે જેમાં દુલ્હા દુલ્હન ને જોઇને લોકો અફસોસ મનાવી રહ્યા છે.સોશિયલ મીડિયા પર આ એવો દુઃખદ વીડિયો છે કે જે જોઈ લોકો દુઃખી થઈ રહ્યા છે.

‘લંગૂર કે હાથ મે અંગુર’ આ કહેવત સાચી સાબિત થતી હોય એવું જણાઈ રહ્યું છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક વૃધ્ધ દાદા યુવાન છોકરી સાથે લગ્ન કરી રહ્યા છે .આ વીડિયોની શરૂઆતમાં તમે જોઈ શકો છો કે દુલ્હન અને વરરાજો બંને સાથે બેઠેલા છે.આ દુલ્હનનો દુલ્હો જોઈ દરેક લોકો નવાઈ પામી રહ્યા છે.આ દુલ્હન તેને I Love you બોલી રહી છે.આ વરરાજો વૃદ્ધ વ્યક્તિ જણાઈ રહ્યો છે પરંતુ હજુ સુધી કોઈ તારણ નીકળ્યું નથી કે તે વરરાજો છે કે નહિ.પરંતુ લોકો વીડિયો જોઈ અંદાજો લગાવી રહ્યા છે.આ ખૂબસૂરત દુલ્હન જ્યારે આ શબ્દ બોલે છે તો તરત જ બાજુમાં બેઠેલો વૃદ્ધ વરરાજો પણ ઝડપથી I Love you too બોલે છે.

આ બંને હસતા જોવા મળે છે અને એકબીજા થી ખુશ છે એમ જણાઈ રહ્યું છે.પરંતુ મજા તો ત્યારે આવી જ્યારે દુલ્હન આઇ લવ યુ બોલીને તેના વરરાજા ને માથા પર જ્યારે કિસ કરતી જોવા મળે છે.ત્યારે આ વીડિયો જોનાર અનેક લોકોના દિલ તુટી જાય છે. વીડિયોમાં એક મિમિક્રી બતાવવામાં આવી છે જેમાં એક વ્યક્તિ દોડીને આવીને પાણીની અંદર કૂદી જાય છે એવું બતાવી રહ્યા છે.આ વીડિયોની ઉપર એમ લખવામાં આવ્યું છે કે હું સંપૂર્ણ રીતે એકલો છું.આ વીડિયોને ઇન્સ્તાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.આ વીડિયોને લોકો અનેક પ્રકારની કમેન્ટ પણ રજૂ કરી રહ્યા છે જેમાં એક યુઝર્સ લખ્યું કે હે ઈશ્વર હવે તો અવતાર લયો.જ્યાં બીજા યુઝર્સ લખ્યું કે આ હું શું જોઈ રહ્યો છું આવા ખરાબ દિવસો આવવાના છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.