બોલો લ્યો હવે આને શું કેહવું? 60 વર્ષનો આ વ્યક્તિ 20 વર્ષની યુવતી પર દિલ હારી બેઠો અને યુવતી પણ…જુઓ વિડીયો
કહેવાય છે ને કે પ્રેમની કોઈ ઉમર નથી હોતી તે એવો અહેસાસ છે કે કોઈ પણ સમયે થઈ થાય છે એ કોઈ પ્રકારના ભેદભાવ રાખતું નથી પ્રેમ આંધળો હોય છે આવું પણ લોકો કહેતા જોવા મળે છે પરંતુ જેને પ્રેમ થાય ને તેની તો દુનિયા જ કૈક અલગ હોય છે.જે પ્રેમમાં હોય તેણે દુનિયાની કોઈ બાબતનું ઘ્યાન હોતું નથી કે લોકો સુ કહેશે તેઓતો મત પોતાના પ્રેમપર જ ભરોસો ને વિશ્વાસ રાખે છે. તેવીજ રીતે હાલ એક પ્રેમનો કિસ્સો સામે આવી રહ્યો છે. આવો તમને વિગતે જણાવીએ.
વાત કરીએ તો હાલ વધુ એક એવી પ્રેમ કહાની ની સામે આવી છે, જેમાં 60 વર્ષના વ્યક્તિને 20 વર્ષની યુવતી સાથે પ્રેમ થયો. આ સાથે વાત કરીએ તો 60 વર્ષીય અશરફ અલી 20 વર્ષની અંબર સાથે પ્રેમમાં પડ્યો. પ્રેમ એટલો બધો વધ્યો કે તેને અંત સુધી લઈ જતા બંનેએ લગ્ન કરી લીધા. દરેક પ્રેમની જેમ તેને પણ શોધવામાં મુશ્કેલી પડી હતી. આ લવસ્ટોરીમાં પણ કંઇક આવું જ છે. શરૂઆતમાં યુવતીના પરિવારે અશરફની ઉંમરને કારણે લગ્ન સામે વાંધો ઉઠાવ્યો હતો. પણ કહેવાય છે કે પ્રેમ જ જીતે છે, તો છેલ્લે પ્રેમની જ જીત થઇ.
આમ તેમજ હવે આ બંનેની લવસ્ટોરીનો વીડિયો યુટ્યુબ પર વાયરલ થઈ રહ્યો છે. આ પાકિસ્તાની કપલની લવ સ્ટોરી એક દુકાનથી શરૂ થાય છે. 60 વર્ષીય અશરક્ અલીની કોસ્મેટિકની દુકાન હતી જે કોરોનાના સમયગાળા દરમિયાન બંધ થઈ ગઈ હતી. અંબર અશરફની દુકાને લિપસ્ટિક, પાઉડર, પરફ્યુમ, આઇલાઇનર વગેરે ખરીદવા આવતી હતી. વીડિયોમાં અશરક઼ કહે છે કે અંબર સામાન ખરીદવા માટે દુકાન પર આવતી જ રહી, આ દરમિયાન તેણે મને પસંદ કર્યો. તે પછી અમારું પ્રેમપ્રકરણ આગળ વધ્યું.
તેમજ અંબર વીડિયોમાં જણાવે છે કે અશરફની દુકાનમાંથી સૌંદર્ય પ્રસાધનો ખરીદવાનું કારણ તેની દુકાન પરના સામાનની ગુણવત્તા હતી. દુકાનમાં મિટિંગ દરમિયાન બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને પરસ્પર સમજણ શરૂ થઇ. પાકિસ્તાનના આ કપલની ઉંમરમાં 40 વર્ષનો તફાવત છે. વીડિયોમાં અશરફ઼ે જણાવ્યું કે તેણે આ ઉંમરે શા માટે લગ્ન કર્યા.
આમ મોટી ઉંમરે લગ્ન કરવા અંગેના વીડિયોમાં અશરફ કહે છે કે તે તમામ ભાઇ-બહેનોમાં સૌથી મોટો હતો. તેણે બધાના લગ્ન કરાવ્યા પણ પોતે તે કરી શક્યા નહીં. આ દરમિયાન, જ્યારે અંબર દુકાન પર આવી, ત્યારે તેને તે ખૂબ ગમ્યું. અંબરે જ અશરફ અલીને પ્રપોઝ કર્યું હતું. અંબરના પ્રસ્તાવ વિશે સાંભળીને અશરફ અલી ખૂબ જ ખુશ થયા, તેમણે કહ્યું કે આ બહુ મોટી વાત છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.