માં તો માં છે પછી તે કોઈ માણસની માં હોઈ કે પશુ ની હોઈ ! આ ગાય છેલ્લા ૪ વર્ષથી એકજ બસનો રસ્તો રોકાવાની પ્રયાસ કરે છે જાણો એવું તો શું થયું હશે કે…

જીવનમાં માં ની જગ્યા કોઈ પણ લઇ શકતું નથી બાળકની દરેક મુશ્કેલી અને પીડા જોઈ માં પોતે તેના બધાજ દુઃખ દુર કરવા માટે હમેશા તૈયાર હોઈ છે. આ દુનિયમાં એક માં ને તેના બાળકથી વહાલું કોઈ પણ નથી હોતું તેના બાળક માટે તે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા તૈયાર હોઈ છે. એક માં નું દિલ હમેશા તેના બાળક માટે ધડકતું હોઈ છે માં તો માં હોઈ છે પછી તે કોઈ માણસ ની માં હોઈ કે કોઈ પશુ પ્રાણી ની. એક એવો કિસ્સો સમો આવ્યો છે કે ગાય પોતે છેલ્લા ૪ વર્ષ થી બસ સ્ટેશન થી જઈ રહેલ એક બસ ને રોજ રોકવાનો પ્રયાસ કરે છે આવો જણીએ તેની પાછલ નું કારણ.

કેમ કે તે બસ નીચે આવી જતા તેના બાળકનું મોત થયું હતું. અને તેના દુઃખમાં તે માં ખુબજ દુખી થઇ હતી અને છેલ્લા ૪ વર્ષ થી તેજ બસ ને રોકવાનો પ્રયાસ કરી રહી છે. આજથી ૬ વર્ષ પહેલા કર્ણાટકના સિરસીમાં કર્ણાટક બસ ડેપોની એક બસ નીચે ગાયનું વાછરડું આવી ગયું અને તેનું મોત થયું હતું.

તેની મા ત્યાં નજીકથી દોડી આવી અને તેના વાછરડાને ઉઠાવવાનો પ્રયત્ન કરી રહી હતી. જ્યારે તેને એવો અહેસાસ થયો કે, વાછરડું હવે ઉઠી શકશે નહીં ત્યારે તે ગાંડી થઈ ગઈ અને ત્યારથી આજ સુધી રોજ એક બસ આગળ આવી જાય છે અને તેનો રસ્તો રોકવાનો પ્રયાસ કરે છે.

આમ ગાય ગમે તે રીતે બસને રોકવાનો પ્રયાસ કરતી રહે છે જો કોઈ વ્યક્તિ તેને લાકડી મારીને દુર ભગાડે છે તો તે દોડીને પાછી આવી જાય છે અને તે બસ રોકવાનો પ્રયાસ કરવા લાગે છે. આમ તે માત્ર તે દોશી બસ ડ્રાઈવર ને શોધી રહી છે. જેના લીધે તેના વાછરડાનું કરુણ મોત નીપજ્યું હતું. આમ ગઈ ડર રોજ આજ બસ નો રસ્તો રોકવાનો પ્રયાસ કરતી જોવા મળે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.