મા તો મા કહેવાય! એક બે નહી ત્રણ બાળકો ના જન્મ આપ્યો અને એ પણ નોર્મલ…

માં આપણા માટે જીવનભર જે આપણા માટે કરતી હોય છે તે નું ઋણ આપડે કોઈ દિવસ ચૂકવી શકવાના નથી માં અને બાળકો નો સબંધ બહુ ખાસ માનવામાં આવે છે માં પોતાના બાળકની ખુશી માટે કઈ પણ કરી સકે છે.જયારે બાળક માં ના ગર્ભમાં હોય છે ત્યારથી જ માં પોતાના આવનાર બાળકની ચિંતા કરવા લગતી હોય છે.લગ્ન પછી પહેલી વાર માં બનવાનું સુખ છે તે એક મહિલા જ અનુભવી સકે છે .

આમતો જોઈએ તો લગ્ન બાદ દરેક મહિલા ની ઇચ્છા હોય છે કે તે એક બાળકની માં બને .ઘણી મહિલાની આ ઇચ્છા જલ્દી પૂરી થઇ જાય છે તો ઘણી મહિલાઓ ના જીવનમાં સંતાન સુખ જોવા મળતું નથી .પરંતુ ભગવાનના ઘરમાં દેર છે પણ અંધેર નથી આ વાત એક આ બાબતમાં સચ્ચી થતી જોવા મળે છે .જેમાં એક મહિલા એ એકસાથે ૩ બાળકો ને જન્મ આપ્યો છે.

આજે અમે જે બાબત જાણવા માંગીએ છીએ તે છત્તીસગઢ ના અંબિકાપુર થી જાણવા મળ્યું છે .અમ્બીકાપુર મેડીકલ કોલેજ દવાખાના માં શુક્રવારે એક મહિલાએ એક કે બે ની પરંતુ ત્રણ બાળકોને જન્મ આપ્યો છે.જન્મના પછી ત્રણેય બાળકો સ્વાસ્થ છે .નવજાત બાળકોના સારા સ્વાસ્થ માટે ડોકટરો અને નર્સો એ તેમની નજરમાં રાખ્યા છે .

મેડીકલ કોલેજ દવાખાના માં પ્રબંધક દ્વારા જાણવા મળ્યું છે કે ,એક મહિલા ને લુંઈદ્ર બ્લોક મુખ્યાલ;અય ના શાસકીય સ્વાસ્થ્ય કેન્દ્ર ના અંબિકાપુર થી મોકલવામાં આવ્યા હતા .જ્યાં મહિલાએ ૩ બાળકોને જન્મ આપ્યો હતો .આ ત્રણ બાળકોમાં એક દીકરી છે અને અન્ય બે દીકરા છે.ત્રણેય બાળકોમાંથી એકનો વજન ૧.૫ કિલોગ્રામ  છે.ત્યાં જ બીજા બાળકનો વજન ૧.૬ કિલોગ્રામ છે અને ત્રીજા બાળકનો વજન ૧.૮ કિલોગ્રામ છે.

આ ત્રણેય બાળકોના વજન જોઈએ એના કરતા ઓછા છે જેના કારણે ત્રણેય બાળકોને સ્પેશીયલ ન્યુબોન કેર યુનિટ (SNCU )માં રાખવામાં આવ્યા છે .SNCU માં ત્રણેય સામાન્ય હાલતમાં  છે.નવજાત બાળકોના સારા સ્વાસ્થ્ય માટે ડોક્ટર અને નર્સો તેમની દેખભાળ કરવા નજર સમક્ષ રાખ્યા છે તેમજ આ બાળકોને જન્મ આપનારી માં પણ એકદમ સારી જણાઈ રહી છે.

રીપોર્ટ ના અનુસાર બતાવવામાં આવ્યું છે કે,લુંએદ્ર સ્વાસ્થ્ય કેન્દ્ર ના ડોક્ટર એ મહિના ને ઓપરેશન કરીને ડીલીવરી કરવાની વાત કહીને મેડીકલ કોલેજ દવાખાના માં મોકલવામાં આવી હતી.આ કેસના સબંધમાં ડોકટરના સાથી ઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે,લુંઈદ્ર સ્વાસ્થ્ય કેન્દ્ર ના દર્દી આવ્યા છે.તેમણે એ કહેવામાં આવ્યું છે કે નોર્મલ ડીલીવરી  થઇ શકશે નહિ.એમને ઓપરેશન માટે આહી મોકલવામાં આવ્યા છે.

પરંતુ એમની સોનોગ્રફી રીપોર્ટ જોઇને તેમની નોર્મલ ડીલીવરી સંભવ જણાઈ .ત્યાર પછી તેની સુરક્ષિત ડીલીવરી કરાવવામાં આવી.બાળકોનો વજન ઓછો છે એટલે તેમણે નજર હેઠળ રાખવામાં આવ્યા છે .તેની માં પણ સ્વાસ્થ જણાઈ રહી છે.ડોકટરો અને નર્સની સુઝબુઝ ના કારણે નોર્મલ ડીલીવરી થઇ અને ત્યારબાદ બાળકો પણ સુરક્ષિત જણાય છે.તમને જણાવી દઈએ કે નોર્મલ ડીલીવરી ના આવા મામલો માં ખતરાની સંભાવના વધારે રહેતી હોય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.