ભાણકી ના લગ્ન મા મામા આણા મા એટલા બધા રુપીયા લાવ્યા કે માંડવા મા દરેક લોકો ની આંખો ફાટી ગય..

લગ્ન..ભારતીય પરંપરામાં લગ્ન ને સાર્વત્રિક માન્યતા અપાઈ છે.સામાજિક દ્રષ્ટીએ આ પ્રસંગને પવિત્ર રીવાજ ગણવામાં આવે છે..અત્યંત હર્ષોલ્લાસથી ઉજવવામાં આવતો આ પ્રસંગમાં મામેરાનો પ્રસંગ ખૂબ જ ખાસ અને યાદગાર નીવડે છે…આ રિવાજમાં ભાઈ પોતાની બહેનનાં સંતાનોના લગ્નના મામેરા ભરે છે..દરેક વ્યક્તિઓ પોતાની યોગ્યતા અને યથાશક્તિ મુજબ મામેરાનાં પ્રસંગમાં ભેટ સોગાદ આપે છે.ત્યારે હાલમાં જ એક મામેરાનો અનોખો પ્રસંગ જોવા મળ્યો છે…

હાલમાં જ સમાચારો દ્વારા જાણવા મળ્યું છે કે, મામા એ ભાણકીના લગ્નમાં ૨૫ લાખ તોલા સોનું અને ૫૧ લાખ રૂપિયાથી મામેરા ને સજાવ્યું છે…આ પળ જોઇને લગ્નમાં સૌ કોઈ જોતા જ રહી ગયા..અને આવું દુર્લભ મામેરૂં ભાગ્યે જ કોઈએ નિહાળ્યું કે સાંભળ્યું હશે..આ અનોખી ઘટના ક્યા જોવા મળી એ વિષે ઊંડાંણમાં માહિતી જોઈએ તો નાગૌરના લાડું ગામમાં આ અત્યંત અનોખા મામેરા ભરવામાં આવ્યા હતાં એક ખેડૂતનાં મામાએ તેમની બે ભત્રીજીના લગ્નમાં ૫૧ લાખ રૂપિયા ચઢાવ્યા અને ઉપરાંત તેઓ થાળીમાં નોટો અને જ્વેલરી લાવ્યા તો આસપાસના બધાને આશ્ચર્ય થયું અને સાથે સાથે ભાઈઓએ બહેનને ૫૦૦-૫૦૦ રૂપિયાની નોટોથી શણગારેલી ચુનરી પણ પહેરાવી હતી , આવું અદભૂત દ્રશ્ય અને ભાઈનો આવો અમૂલ્ય પ્રેમ જોઇને બહેનની આંખો અશ્રુભીની થઇ ગઈ હતી.

વિસ્તારપૂર્વક જાણીએ તો સીતાદેવીની બે દીકરીઓ પ્રિયંકા અને રાવાતીના લગ્ન મંગળવારના રોજ થયા હતાં…ભાઈ મગનરામેં જણાવતા કહ્યું કે સીતાદેવી એ આપણા ૫ ભાઈઓમાં એકમાત્ર અને બહેન છે…ત્રણ વર્ષ પહેલા મોટા ભાઈ રામ નિવાસનું અવસાન થયું ત્યારે તેમની એવી ઈચ્છા હતી કે આપણી લાડકી બહેનના મામેરા અમૂલ્ય થવા જોઈએ એમાં કોઈ પણ પ્રકારની કમી ન રહેવી જોઈએ…રાજોદના નિવાસી આ ચાર ભાઈઓ  સુખદેવ,મગનરામ,જગદીશ,જેનારામ અને ભત્રીજો સહદેવ રેવાર મામેરા લઈને પહોચી ગયાં..

પરિવારના દરેક સ્વજનો અને પંચ પટેલની હાજરીમાં આ અમૂલ્ય મામેરા ભરવામાં આવ્યા હતાં …મોટા ભાઈની આ ઈચ્છાને પૂરી કરવા તેઓ ૩૦ વર્ષથી પૈસા જમા કરી રહ્યાં છે…આ પરિવાર શરૂઆતથી જ ઈચ્છતો હતો કે બે ભત્રીજીની માયરા સુખદરીતે ભરેલી રહે.તેના પર ચારેય મામાએ થાળીમાં ૫૧ લાખ ૧૧ હજાર રૂપિયા અને સાથોસાથ ૨૫ તોલા સોનું અને ૧ કિલો ચાંદીના દાગીના લઈને તેઓ આ અમીર મામેરેના સાર્થક કરવાં પહોચ્યાં હતા અને ઉપરાંત બહેનના સાસરીયાઓએ પણ સોના-ચાંદીના ઘરેણા ભેટ રૂપે આપ્યા હતાં…

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.