દિલ ઘાયલ કરી નાખે તેવા ડાયરાના બેસ્ટ કલાકાર ‘માયાભાઈ આહીર’, જેને ડ્રાઈવર થી લઈ ડાયરા કિંગ સુધીનો સફર કર્યો…આવો જાણીએ તેમના આ સંઘર્ષ વિષે

ડાયરાના કિંગ એવા માયાભાઈ આહીર જેને તમે ઓળખતાજ હશો. જે તેમના ડાયરા અને પોતાની રમુજ વાતુંઓથી લોકો નું દિલ જીતી લીધું છે. અને તેમના ચાહકો પણ ખુબજ છે અને તેમણે લોકો ખુબજ પસંદ કર છે. ખાસ કરીને ગુજરાતમાં માયાભાઈ આહીર નું ખુબજ નામ છે અને વિદેશ માં પણ તેમનાં ખુબજ ચાહકો છે.

આમ માયાભાઈ આહીર ગુજરાત નાં ખુબજ લોકપ્રિય કલાકાર છે. આજે અમે તમને આ લેખ ની અંદર માયાભાઈ આહીર વિશે. માયાભાઈ ને તો આજે સો કોઈ ઓળખે છે. પરંતુ તેમની આ સફળતા પાચલ ઘણા બધા સંઘર્ષો અને મહેનત છુપાયેલી છે. અને ખાસ કરી જયારે જયારે પણ માયાભાઈ આહીર નો પોગ્રામ હોઈ છે. ત્યારે તેના પોગ્રામ ને જોવા માટે લાખો ની સંખ્યા માં લોકો હાજર હોઈ છે. તેમજ માયાભાઈ અહીર ને ઘરે ઘરે ઓળખે છે. તેમજ લોકો દ્વારા ખુબજ પ્રેમ તેમજ માન અને સન્માન આપે છે.

માયાભાઈ નો જન્મ ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના કુંડવી નાં ૧૬ મેં ૧૯૭૨ નાં રોજ થયો હતો. અને તેમજ વાત કર્યે તો તેમના પરિવારનું મૂળ વતન બોવડી ગામ છે. જે ગાન કુંડવી ની નજીક આવેલો છે. તેમજ તેમના પિતા એ અને મામા એ જમીનના જ કુંડવી ખાતે લીધેલી છે. અને તેઓ ત્યાજ રહેતા હતા. ગામ નાં લોકો માયાભાઈ આહીર તેમના પિતા તરીકે ઓળખે છે.

તેમજ જ્યારે જ્યારે પણ ગામની અંદર સંતો આવે છે ત્યારે તેમનો ઉતારો માયાભાઈ આહીર નાં ઘરેજ હોઈ છે. માયાભાઈ આહીર ને ધાર્મિક પુસ્તકો અને ધાર્મિક કાર્યક્રમોનો જોવાનો ખુબજ શોખ છે. તેમજ તેમના પિતા ને પણ આવો શોખ હતો. આમ માયાભાઈ તેમના શિક્ષણ ના ૪ ધોરણ જ ભણ્યા હતા. પછી ધીમે ધીમે માયાભાઈ અહીર ને ગાવાનો શોખ ચાલુ અને સાથે સાથે હાસ્ય નો મન શોખ જાગ્યો હતો. જોત જોતા જ માયા ભાઈ અહીર નું ખુબ નામ બનવા લાગ્યું અને આજ ના સમયે માયા ભાઈ આહીર ને લોકો ઘરે ઘરે ઓળખે છે. અને આમ તેમનો સોનેરી સફર શરુ થયો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.