વરરમાળા પહેરાવતી વખતે એવું તે શું થયું કે દુલ્હને વરરાજા ને મારી દીધો એક તમાચો.
શિયલ મીડિયા પર હાલમાં એક લગ્ન ની એક રસમ નો વિડિયો ખુબ વાયરલ થય રહ્યો છે. હમીરપુર જિલ્લા ના લલપુરા ના વિસ્તાર માં આવેલા સ્વાસા ગામની આ ઘટના છે. જેમાં લગ્ન સમયે વરમાળા પહેરાવતી વખતે દુલ્હન અચાનક જ વરરાજા ને એક તમાચો મારી દે છે. આ ગામમાં રહેવાવાળા મનોહર અહિરવાર પોતાની દીકરી ના લગ્ન ઝાલોન જિલ્લા ના રહેતા રવિકાન્ત અહિરવાર ના ઘરે નક્કી કરેલા હોય છે. 17-એપ્રિલ ના રોજ તે ના લગ્ન હોય છે. તે દરમિયાન બધું જ એકદમ સારી રીતે ચાલી રહ્યું હતું પણ વરમાળા પહેરાવતી વખતે દુલ્હન ને અચાનક જ શું થયું કે તેને વરરાજા ને એક તમાચો મારી દીધો.
વરરાજો જયારે દુલ્હન ના ગલા માં વરમાળા પહેરાવે છે ત્યારે દુલ્હન તે માલા નો ઘા કરી દે છે અને એક તમાચો મારી ને સ્ટેજ ની નીચે ઊતરી ને ચાલી જાય છે. ત્યાં ઉભેલા બધા જ સાગા વ્હાલા હેરાન થય જાય છે. અને આ વાત ની ચર્ચા કરવા લાગે છે. આ વાત એ ખુબ જ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું અને બને પક્ષો વચ્ચે ઝગડો થવા લાગે છે અને જોતજોતામાં ત્યાં પોલીસ પણ આવી પહોંચી છે.
આ બાદ માં પોલીસે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યુ હતું અને ત્યારબાદ લગ્ન આગળ વધ્યા હતા દુલહને શા માટે વરરાજા ને તમાચો મારિયો તે વાત હજુ સુધી કોઈ જણાવી શક્યું નથી. આનો વિડીયો સોશિયલ મીડીયા પર ખુબ જ વાયરલ થય રહ્યો છે. ઘણા લોકો આ વિડિયો જોય ને કહે છે કે લગ્ન બાદ ઘરે જય ને વરરાજા જરૂર થી આ વાત નો બદલો લેશો અને ઘણા લોકો કોમેન્ટ માં લખે છે કે હવે દુલ્હન ની શું હાલત થશો એ તો ભગવાન ન જ જાણે.
બીજા લોકો કોમેન્ટ માં લખે છે કે જો દુલ્હનને લગ્ન ના કરવા હોય તો પહેલાથી જ ના પાડી દેવી જોઈતી હતી. બીજા એક કોમેન્ટ માં વાચવા મળીયુ કે ઘરના સંસ્કારો બહાર આવી ગયા. જુવો નીચેનો વિડીયો ………
ये हमीरपुर का वीडियो बताया जा रहा है। किसी हरकत पर दुल्हन ने दुल्हे पर थप्पड़ों की बरसात कर दी और स्टेज से नीचे उतर चली गई। इसके बाद बारातियों की शामत आई।#UttarPradesh pic.twitter.com/NZ8SedVMmw
— Alok Kumar (@dmalok) April 18, 2022